આમળા ખાવા ના 19 ચમત્કારિક ફાયદાઓ – અમૃતફળ તરીકે ઓળખાય છે – વાંચો અત્યારે જ અને માહિતી શેર કરો જેથી બીજાને લાભ મળે

0

આમળામાં સૌથી મોટો ફાયદો તમારું વૃદ્ધત્વ ઓછું કરે છે.

આંમળા સર્વશ્રેષ્ઠ શક્તિદાયક ફળ છે. તેનું બીજું નામ અમૃતફળ પણ છે.

આમળામાં ૨૦ નારંગી બરાબર વિટામિન્સ સી જોવા મળે છે. જે શરીરને સ્વચ્છ બનાવવાની સાથે સુંદર પણ બનાવે છે. લોહી શુદ્ધ કામ કરે છે. અને શરીર માટે રોગપ્રતિરોધક શક્તિ વધારે છે.

આમળામાં વિટામીન સી આવેલું છે.તેને ગરમ કરવાથી કે તેને સૂકવવાથી તે નષ્ટ થતું નથી. ત્રિફળાચૂર્ણ આમાં મુખ્ય ઘટક આમળાં હોય છે. ચયમપ્રાસમાં પણ અમૃત ફળ તરીકે આમળા હોય છે.

આમળા વૃદ્ધત્વને દૂર કરે છે.તેમજ દાંતને મજબૂત બનાવે છે.આંખોમાં રોશની વધારે છે.શરીરમાં વર્યની વૃદ્ધિ વધારે છે. હાઈ બ્લડ પ્રેશર ,કેન્સર, નપુસકતા મર્દાનગીની,સ્નાયુ રોગ, ચર્મ રોગ, લીવર અને કિડની, રક્તના રોગો, ટીબી મૂત્ર રોગ અને હાડકાના રોગ માટે વિશેષ યોગદાન છે.વજન ઘટાડવા માટે, ડાયાબીટીસ માટે, કોલેસ્ટ્રોલને ઓછું કરે છે

આંબળામાં આવેલો એન્ટિઓક્સિડન્ટ enzyme વૃદ્ધત્વ અટકાવે છે.

આમળા માથાના રોગ તેમજ વાળ માટે પણ ખૂબ જ હિતકારી છે.

આમળા પિત્ત અને કફને દૂર કરે છે.

આમળામાં વિટામીન સી ભરપૂર હોવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ ઘટાડે છે. તેમજ આમળામાં વિટામીન એ પણ જોવા મળે છે. જે તમારા આંખની રોશની માટે ખૂબ જ ફાયદાકારક છે.

આમળા એક એવું ફળ છે જેને તમે દૂધની સાથે લઈ શકો છો અમૃત ખાટુ છે.છતાં પણ તમે દૂધની સાથે લઈ શકો છો બીજા કોઈપણ ખાટા ફળ તમે દૂધની સાથે લઈ નથીં શકતા.

આમળા નો સ્વભાવ ઠંડો છે તેથી આપણા શરીરની ગરમીને પણ તે દૂર કરે છે.

ઇન્ફેક્શનને પણ દૂર કરે છે.

દિવસમાં તમે બેથી પાંચ ગ્રામ આમળા નો પાવડર લઈ શકો છો. ગરમ પાણી અથવા તો મધ આમળા પાવડર નાખીને તમે દિવસમાં બે વાર લઈ શકો છો.

ખાલી એક વાતનું ધ્યાન રાખવું જો તમને એસીડીટી હોય તે દરમિયાન આમળા ના લેવું. કારણકે આમળા ખાટો હતો પદાર્થ છે.

આપણાં શરીર માટે ઠંડક દાયક છે તેથી તમારે કફ અને શરદી ના દરમિયાન આમળાં ન લેવા.

લેખક – નિરાલી હર્ષિત

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here