Superstar અમિતાભ બચ્ચનના પરિવારે જન્મદિવસ મનાવ્યો માલદિવમાં, ફોટોસ થયા વાયરલ – જાણો કોણ કોણ સાથે હતું?

0

Superstar અમિતાભ બચ્ચને કાલે પોતાનો બર્થ ડે 11 ઓક્ટોમ્બર હતો અને તેમને અને ફેમિલીએ માલદિવમાં ખૂબ જ ધામધુમથી સેલિબ્રેટ કર્યો હતો. 11 ઓક્ટોબરે અમિતાભ બચ્ચન પોતાનો 75મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો.  પણ શું તમને ખબર છે એમની સાથે કોણ કોણ ગયું હતું ? તો ચાલો મિત્રો આજે તમને જણાવી દઈએ ..

બર્થ ડેના થોડાક સમય પહેલા જ બિગ પોતાની પૌત્રી નવ્યા,પત્ની જયા બચ્ચન, આરાધ્ય, વહુ ઐશ્વર્યા રાય બચ્ચન, દીકરો અભિષેક બચ્ચન, અને દીકરી શ્વેતા સાથે માલદિવ ગયા હતાં અને ખુબ મસ્તી કરી હતી.

બિગ બીને આ દિવસે સ્પેશ્યિલ ફિલ કરવવા માટે બચ્ચન ફેમિલીએ એક પણ કસર નહોતી છોડી. કાલે અભિષેક બચ્ચને રાત્રે ટ્ વીટર  પર એક ખૂબ જ સુંદર ફોટો શેર કરી પાપા ને બર્થ ડે વિશ કર્યું હતું.  પાછળથી આ બધા જ ફોટોસ  સોશિયલ મીડિયામાં આ તસવીરો વાયરલ થઈ છે અને લોકોએ ખુબ વખાણ્યા.

બચ્ચન સરે આ મોમેન્ટ પત્ની જયા બચ્ચન, દીકરા અભિષેક બચ્ચન, વહૂ ઐશ્વર્યા રાય બચ્ચન, દીકરી શ્વેતા બચ્ચન નંદા, પૌત્રી નવ્યા નવેલી અને આરાધ્યાની સાથે એન્જોય કર્યું હતું.આ આખા દિવસનો પ્લાન્નીંગ બહુ ઐશ્વર્યા અને અભિષેક એ તૈયાર કરેલો હતો  આખું બચ્ચન ફેમિલી એક લક્ઝરી બીચ વાળા રિસોર્ટ પર પણ બચ્ચન ફેમિલી રોકાયું હતું..

Story Author: GujjuRocks Team

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!