અમિતાબ બચ્ચન વહુ ઐશની આં હરકત પર ભડક્યા, સંભળાવ્યું કઈક આવું, જુઓ વિડીયો…

0

મહાનાયક અમિતાબ બચ્ચનના દીકરા અભિષેક બચ્ચને વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાઈ સાથે વર્ષ 2007 માં લગ્ન કર્યા હતા. બચ્ચન વહુનાં નામથી જાણવા મળતી ઐશ્વર્યા પોતાના સાસુ-સસરા અમિતાબ અને જયા બચ્ચન સાથે ખુબ ક્લોઝ રહી છે.

અમીતાબે વહું ઐશ સાથે ઘણી એવી ફિલ્મોમાં કામ કર્યું છે. ઐશ પોતાના સસરાને ‘પા’ નામથી સંબોધિત કરે છે. સાથે જ ઘણા એવા ઈવેન્ટ્સ પર બંને સાથે જોવા મળે છે.

એવા જ એક ઇવેન્ટમાં બંન્ને સ્ટાર્સ પહોંચી ગયા હતા, જે વિડીઓ ખુબ મોટા પાયે વાઈરલ થયો હતો. ઐશના ફેઈન ક્લબ દ્વારા હાલમાં જ અમિતાબ સાથેનો એક ક્યુટ વિડીઓ શેઈર કરવામાં આવ્યો છે, જેમાં ઐશ મસ્તી કરી રહેલી નજરમાં આવે છે.

અમિતાબ-ઐશ એક એવોર્ડ શો માં ઉપસ્થિત રહ્યા હતા અને બંનેને એવોર્ડ પણ મળ્યો હતો. આ વીડિયો 2015 માં આયોજિત થયેલા સ્ટારડસ્ટ એવોર્ડનો છે. તે સમયે ઐશને પોતાના કમબેક ફિલ્મ ‘જજ્બા’ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો, જયારે અમીતાબને ફિલ્મ ‘પા’ માટે તેના શાનદાર પરફોર્મન્સ માટે એવોર્ડ  એનાયત કરવામાં આવ્યો હતો. મીડિયાના રૂબરૂ થતા જ ઐશ ખુબ એક્સાઈટેડ હતી.  ત્યારે ઐશે ખુબ જોશની સાથે અમીતાબનું વેલકમ કર્યું.

વિડીયોમાં ઐશ અમિતાબની બાજુ ઇશારા કરીને કહે છે કે, ‘આ સૌથી બેહતરીન છે’ અને તેને ગળે વળગી જાય છે. તેના પર અમિતાબ કહે છે કે, ‘આરાધ્યાની જેમ બિહેવ કરવાનું બંધ કરો’.

આ વાતને ભલે આજે બે વર્ષ થઇ ગયા હોય પણ આજે પણ આ બાબત ઇન્ટરનેટ પર બરકરાર જોવા મળે છે.
આ વિડીયોમાં બન્નેની બોન્ડીંગ ખુબ સરી રીતે જોવા મળે છે. દેખાઈ આવે છે કે જો કે ઐશ અમીતાબની વહુ છે પણ તે તેમને એક દીકરીની જેમ માન આપે છે. ઐશ પણ તેમને પિતાની જેમ છે દરજ્જો આપે છે.

જુઓ વિડીયો નીચેની લિન્કમાં ક્લિક કરો…

https://www.instagram.com/p/BcuXHTbAhxE/

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.