અમિતાભ નથી પણ આ એક્ટર છે સૌથી અમીર, 4000 કરોડની કુલ સંપતિ છે આની પાસે….વાંચો લેખ

0

બૉલીવુડમાં નામ અને ખ્યાતિ સાથે ઘણા પૈસા પણ છે. બી -ટાઉનના બધા જ એકટરો એવા છે જેમની પાસે કોઈપણ ઉદ્યોગપતિ કરતા વધુ પૈસા હશે.

આ કલાકારોના અડધા કલાકનો ખર્ચ પણ ક્લાસવન ઑફિસરના પગારથી પણ વધારે હોય છે, ચાલો બોલીવુડ આજે જોઈશું કે બોલિવુડના એકટરોની સંપતિ વિષે.

રણબીર કપૂર – આ યાદીમાં પહેલૂ નામ છે. બોલીવુડના નવા ઉભરતા સુપરસ્ટાર એક્ટર રણબીર કપૂરનું . રણબીર કપૂર, જેમણે 2007 માં સાવરિયા મૂવીણી સાથે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી, ત્યારે તેની કુલ સંપત્તિ રૂ. 442 કરોડ હતી.

ધર્મેન્દ્ર – ધર્મેન્દ્ર બોલીવુડનું સૌથી મોટું ઍક્શન સુપરસ્ટાર માનવામાં આવે છે, તેણે 300 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની કુલ સંપત્તિ રૂ. 470 કરોડ છે.અક્ષય કુમાર – બોલીવુડના સ્ટાર અક્ષય કુમાર, જે 30 વર્ષથી પ્રેક્ષકોના હૃદયમાં સ્થાન જમાવી અડીખમ છે, તે પણ આ યાદીમાં આવે છે. અક્ષય કુમારની કુલ સંપત્તિ 1208 કરોડ છે. તે દર વર્ષે બેથી ત્રણ સુપર હિટ ફિલ્મો આપે છે,આમિર ખાન – છેલ્લા કેટલાક વર્ષોમાં, આમિર ખાન બૉલીવુડના સૌથી સફળ અભિનેતા તરીકે ઉભરી આવ્યો છે. તેમની દરેક ફિલ્મો બ્લોકબસ્ટર પર સુપર ડૂપર હિટ જાય છે. મિલકતના કેસમાં, આમિર ખાનની કુલ 1200 કરોડ છે.

સલમાન ખાન– બૉલીવુડના દબંગ ખાન એટ્લે સલમાન ખાનનું ઉંમર સાથે કદ પણ બૉલીવુડમાં વધી રહ્યું છે. આજે સલમાન ખાન બૉલીવુડમાં સૌથી મોટું નામ બની રહ્યું છે. સલમાન ખાનની કુલ સંપત્તિ 1342 કરોડ છે.અમિતાભ બચ્ચન – વિશ્વના સૌથી મહાન એક્ટર એટ્લે અમિતાભ બચ્ચન. છેલ્લા 40 વર્ષથી ભારતીય પ્રેક્ષકોની મનોરંજન કરી રહ્યા છે. અમિતાભ બચ્ચન જાહેરાતની દુનિયામાં સૌથી વિશ્વસનીય અને સૌથી સફળ બ્રાન્ડ નામ છે. અમિતાભ બચ્ચનણી ઉંમર હાલ 75 ની થઈ ગઈ છે, તેની કુલ સંપત્તિ 2697 કરોડ છે

શાહરૂખ ખાન – શાહરુખ ખાન એક્ટિંગની સાથે કમાણીના કિસ્સામાં પણ બોલીવુડનો કિંગ છે. શાહરુખ ખાનની સંપત્તિ ચાર હજાર કરોડની છે.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.
GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here