અમિતાભ બચ્ચને ખરીદી 25 વીઘા જમીન, કિંમત જાણીને ઉડી જશે હોંશ…. જાણો કેમ લીધી જમીન

1

સદી ના મહાનાયક અમિતાબ જી ના ફેન્સ એ વાત ને સારી રીતે જાણતા જ હશે કે તે ઉત્તર પ્રદેશ ના ઈલાહાબાદ ના રહેનારા છે, તેનો જન્મ ત્યાં જ થયો હતો અને તેના બાળપણ ની ઘણી મીઠી યાદો ત્યાં જ જોડાયેલી છે. એવામાં અમિતાબ જી એ કાકોરી ના મુજ્જફરનગર ગામ માં 25 વીઘા જમીન ખરીદી છે. જેની કિંમત સાંભળીને દરેક કોઈ હેરાન રહી જશે.મીડિયા રિપોર્ટ ના આધારે અભિષેક બચ્ચન ના નામ પર ચાલી રહેલી બે કંપનીઓ સરસ્વતી ઇન્ટરટેનમેન્ટ અને બી-ટિમ સ્પોર્ટ્સ ના સ્વામિત્વ માં 7 ડિસેમ્બર ના રોજ ખરીદેલી જમીન ની રજિસ્ટ્રી થઇ છે. જો કે અમિતાબ બચ્ચન ની પાસે પહેલાથી કે આ જ ગામ માં 33 વીઘા જમીન પણ હતી. એવામાં હવે તેની પાસે કુલ 58 વીઘા જમીન થઇ ગઈ છે.
આ જમીન ગ્રામ પંચાયત ચૌધરી ખેડા ના મુજ્જફર નગર માં છે જે અમિતાબ અને  જયાં બચ્ચન તથા દીકરા અભિષેક ના નામ પર છે.

જણાવી દઈએ કે અમુક સમય પહેલા બૉલીવુડ ના જાણીતા અભિનેતા ગોવિંદા પણ આ જમીન ખરીદવા ના વિચાર થી અહીં આવ્યા હતા. પણ તેને જમીન નો સૌદો ઠીક ન લાગ્યો પણ તેને જમીન ખુબ જ પસંદ માં આવી ગઈ અને તેમણે એ એલાન કર્યું કે તે એક દિવસ આ જમીન ને જરૂર ખરીદશે.આ સિવાય એક અદાકારા એ પણ આ જમીન ખરીદવાની ઈચ્છા જણાવી હતી. જયારે અમિતાબ બચ્ચન ના વર્ક ફ્રન્ટ ની વાત કરીયે તો અમિતાબ હાલના દિવસોમાં ‘સૈરાટ’ ફિલ્મ ના નિર્દેશક નાગરાજ મંજુલે ની સાથે ફિલ્મ ‘ઝુંડ’ ની શૂટિંગ કરી રહ્યા છે.
કિસાન પથ નવો બની રહ્યો છે અને તેની આસપાસ જમીનો ની કિંમત કાકોરી ક્ષેત્ર માં સૌથી વધારે છે. સાથે જ આવનારા સમયમાં કિસાન પથ ની આસપાસ સ્થિત જમીનો ની કિંમત અનેક ગણી વધી જવાની ધારણા છે.બૉલીવુડ ની પસંદ બની રહેલી આ જમીન ફિલ્મી સિતારાઓને ખુબ પસંદ માં આવી રહી છે.

જણાવી દઈએ કે કિસાન પથ ની પાસે સ્થિત આ જમીનની કિંમત 14.50 કરોડ રૂપિયા છે જેમાં એક પાકું મકાન પણ શામિલ છે એવામાં આ જમીનનો સૌદો 15 કરોડ રૂપિયામાં થયેલો છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here