અમિતાભ બચ્ચને ઘરની લક્ષ્મીના હાથે આપી ખેડૂતોને લક્ષ્મી, ચૂકવ્યું 4 કરોડનું દેવું…

0

મહાનાયક અમિતાબ બચ્ચન એ એક વાર ફરી ખેડુતો નો કર્જ ચુકવ્યો છે. કહેવામાં આવે છે કે બિગ બી એ ઉત્તર પ્રદેશ ના એક હાજર કરતા પણ વધુ ખેડૂતો નો કરજ ચુકવ્યો છે. જેના વિશેની જાણકારી ખુદ અમિતાબ જી એ ટ્વીટ કરીને લોકોને આપી હતી. જેના માટે તેમણે અમુક ખેડૂતોને મુંબઈ બોલાવ્યા હતા. જ્યા તેઓએ મુલાકાત કરી અને એક બેન્કિંગ યોજના થી જોડીને તેઓના જીવનને એક નવી દિશા આપી હતી.
આ દરમિયાન તેમણે પોતાના જ ઘરની લક્ષ્મી જેવી દિરકી શ્વેતા ને પોતાની સાથે રાખી હતી. આ દરમિયાન શ્વેતા બચ્ચન દ્વારા બેન્ક ના પુરાવાઓ સોંપવામાં આવ્યા હતા. કર્જ થી મુક્તિ મેળવીને ખેડૂતો ના ચેહરા પર એક ખુશી ની જલક જોવા મળી હતી.
જાણકારી અનુસાર, અમિતાબ એ ઉત્તર પ્રદેશના ખેડૂતોનો કર્જ  ચૂકવવા માટે તેઓને વારાણસી થી ટ્રેન ની બુકીંગ દ્વારા બોલાવ્યા અને તેઓને ઑટોએસ(વન ટાઈમ સેટલમેન્ટ વિથ બેન્ક ઓફ ઇન્ડિયા) આપ્યા. તેમણે બેન્ક ના પુરાવાઓ આપવા માટે અમુક ખેડૂતો થી વ્યક્તિગત સ્તર પર મુલાકાત કરી, તેઓની જણકારી ના અનુસાર, 1398 માંથી અમુક ખેડૂતો ને ઓટિએસ પ્રમાણપત્ર આપવામાં આવ્યા.   અમિતાબ એ બેન્ક ની સાથે ઓટીએસ કર્યું અને બેન્ક ના કાગળિયા તથા અન્ય પુરાવાઓ આપવા માટે 70 ખેડૂતો ને મુંબઈ બોલાવ્યા, જેના માટે ટ્રેન નો એક ડબ્બો બુક કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે 2017 માં 350 થી વધુ ખેડૂતો નો કરજ ચુકવવામાં આવ્યો હતો અને મહારાષ્ટ્ર ના 44 શાહિદ યુવાનો ના પરિવારો ની મદદ કરી હતી.તમને જણાવી દઈએ કે તેની પહેલા અમિતાબ એ સફાઈકર્મચારીઓ ને 25 મશીનો ભેંટ માં આપ્યા હતા. આ વાતની જાણકરાઈ ખુદ બિગ બી એ સોશિયલ એકાઉન્ટ પર આપી હતી. Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here