અમીરીનાં મામલામાં દુબઈનો નથી જવાબ, ઠાઠ બાઠ માં છે બધાનો બાપ, જુઓ ફોટોસ…

0

જો તમે મારુતિ 800 ખરીદીને ખુદને રઈસ સમજી રહ્યા છો તો ગલત છો તમે..જો તમે ઘરમાં જર્મન શેફર્ડ ડોગ પાળીને ખુદને રઈસ સમજી રહ્યા છો તો ગલત છો તમે..

જો હવાઈજહાજમાં બેસીને તમે ખુદને હવામાં ઉડાવી રહ્યા છો, તો ગલત છો તમે..કેમ કે દુબઈના લોકો માટે આ દરેક વસ્તુ કરવી ગરીબોનું કામ છે. ત્યાના લોકો માટે રઈસીની પરિભાષા કઈક અલગ જ છે. અહી શેર તે રીતે પાળવામાં આવે છે જેવી રીતે આપણે અહી ડોગને પાળીએ છીએ. ત્યાં સડકો પર લગ્ઝરી ગાડીના રૂપમાં ઓડી અને મર્સીડીઝ થી વધુ Porsche અને Lamborghini નજરમાં આવે છે. ત્યાં સોનાની વસ્તુ પણ બટેટાની જેમ વહેંચાય છે. આવો તો એક નજર કરીએ દુબઈની આ તસ્વીરો પર જે સાબિત કરે છે કે રઈસીનાં મામલામાં દુબઈ બધાનો બાપ છે.

1. શેર:જેવી રીતે કોઈ બિલ્લી પોતાના માલિકનું અટેંશન મેળવવાની કોશીસ કરે છે, તેવી જ હરકતો અહી શેર કરતા જોવા મળે છે.
2. ચિત્તા:જો કે અહી ડોગ પાળવા બાળકોનું કામ છે, તેની જગ્યાએ લોકો અહી ચિતાઓ પાળે છે.
3. ટૈક્સી:આ ટૈક્સી છે, તે વાત પર વિશ્વાસ કરવો થોડો મુશ્કિલ છે.
4. શેરની સવારી:અહી શેરને માત્ર લોકો પાળતા જ નથી પણ મન થયું તો તેની સવારી કરવા પણ નીકળી જાય છે.
5. એઈરપ્લેનના યાત્રી:અહીં કોઈપણ એઈરપ્લેનમાં યાત્રી બની શકે છે.જરૂરી નથી કે તે ઇન્સાન જ હોય.
6. વીંટી:સોનાની મોંઘામાં મોંઘી વીંટી તમે જોઈ હશે, પણ શું તમે આવળી મોટી વીંટી જોઈ છે ક્યારેય? આ દુનિયાની સૌથી ભારે સોનાની વીંટી છે.
7. જલપરી:અહી જો તમે બોર થઇ રહ્યા છો તો જલપરી નો શો પણ જોઈ શકો છો. અહી તે સામાન્ય વાત છે.
8. ઉડાન:જો તમે આયરન મૈનની જેમ હવામાં ઉડવા માગો છો તો તમારું આ સપનું તમે દુબઈ જઈને પૂરું કરી શકો છો.
9. ટોઇલેટ:આરામપસંદ લોકો માટે દુબઈમાં આનાથી સારી કોઈ જગ્યા ન હોઈ શકે. અહી તો ટોઇલેટ માં પણ ટચ સ્ક્રીન લાગેલી હોય છે.
10. ગોલ્ડન કાર:યુવતીની બોડીની જેમ તમે પહેલા આ ગોલ્ડ પ્લેટેડ  Porsche ની બોડીને જ જોયું હશે. પણ તેની નંબર પ્લેટ જરા ધ્યાનથી જુઓ. આ નંબર પણ ન જાણે કેટલી કાર્સની કિંમત બરાબર છે.
11. પોલીસની ગાડી:પુરાની હિન્દી ફિલ્મોમાં એક ફેમસ ડાઈલોગ હતો કે ”पुलिस जुर्म हो जाने के बाद पहुँचती है’ પણ દુબઈમાં સીન ખુબ જ અલગ છે. અહી Lamborghini પોલીસની રેગ્યુલર ગાડી છે, માટે અહીની પોલીસ પણ ફાસ્ટ છે.
12. સોનાની ઈંટ:160 કિલોની સોનાની ઈંટ અહી પર આલુંની જેમ વહેંચાવા માટે મુકેલી છે. ઇન્ડીયામાં જો કોઈના ઘરે આટલું બધું સોનું હોય તો ત્યાં રેડ પડી જાતી હોય છે.
13. જકુજી:તમે એક થી એક ચઢિયાતી જકુજી જોઈ હશે પણ આં તો તમને માત્ર દુબઈમાં જ જોવા મળશે જેની બહાર વાદળા તરી રહ્યા હોય.
14. ગોલ્ડન પ્લે સ્ટેશન:આ પ્લે સ્ટેશન તે લોકો માટે લોન્ચ કરવામાં આવ્યું હશે, જેને કોઈ ચીજ સસ્તી મળી જાય છે તો એલર્જી થઇ જાતી હોય છે.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.