અમીરી માં આ વ્યક્તિ આપે છે અંબાણી ને પણ માત, કપિલ શર્મા પણ પગે લાગી ચુક્યા છે આ વ્યક્તિ ને….Photos જુવો

0

ભારતમાં સોનુ ખુબ મ મોંઘુ થતું જઈ રહ્યું છે, માટે ગોલ્ડ ને સૌથી વધુ માન્યતા આપવામાં આવે છે. પછી તે દેવી દેવતાઓના ગળાના હાર ની વાત હોય કે પછી સામાન્ય લોકોની, સોનુ બધા માટે એક ખાસ ભૂમિકા નિભાવે છે. બૉલીવુડમાં બપ્પી લહરી ના ગળામાં મોટાભાગે તમે સોનાની ચેઇન જોઈ હશે. ભારતના લોકો ગોલ્ડ ને લઈને ખુબ જ જોશીલા રહે છે. એવામાં સોનાની ચોરી ની ખબરો પણ આવતી રહે છે.
આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવીશું જેના માટે ગોલ્ડ ખુબ જ મહત્વ ધરાવે છે, તેના ગોલ્ડ ને લીધે જ તેને અંબાણી પરિવાર કરતા પણ વધુ અમીર વ્યક્તિ માનવામાં આવે છે.
આ વ્યક્તિ ને છે ગોલ્ડમૈન નો ખિતાબ:તમને એ જાણીને હેરાની લાગશે કે ભારતમાં એક એવો પણ વ્યક્તિ છે જેની ગોલ્ડ ને લઈને દીવાનગી આપણી ધારણા કરતા પણ ઉપર છે. અમે વાત કરી રહ્યા છીએ ‘સની વાઘચૌરે’ ની. સનીના શરીર પર 24 કલાક સોનુ રહે છે, માટે જ લોકો તેને ગોલ્ડમૈન પણ કહે છે. સનીના અનુસાર આ દુનિયામાં તેના સિવાય બીજો કોઈ ગોલ્ડ પ્રેમી નહી હોય. આ સિવાય સની પગમાં પગરખા પણ સોનાના જ પહેરે છે અને હાથમાં ફોન પણ સોનાનો જ રાખે છે. સાની બૉલીવુડ એક્ટર વિવેક ઓબેરોયના સારા એવા મિત્ર છે, માટે તેને મોટાભાગે બોલીવુડની પાર્ટીઓમાં પણ વિવેકની સાથે જોવામાં આવે છે.

કપિલ ના શો માં પણ જઈ ચુક્યા છે સની:વિવેક સિવાય સની કપિલ શર્મા ના પણ સારા એવા મિત્ર છે, માટે જ કપિલે સની ને પોતાના શો માં બોલાવ્યા હતા. સનીના ગાળામાં સોનાની ભારે ચેઇન રહે છે અને હાથમાં સોનાનું કડુ. માટે એમાં કોઈ શંકા નથી કે તે એક અંબાણી છે. જણાવી દઈએ કે ગોલ્ડ ની બાબતમાં અંબાણી પણ સની થી ઘણા પાછળ છે.કેમ કે સનીની ઓડી કાર પણ સોનાની જ બનેલી છે. આટલી મોંઘી ગાડી તો કદાચ અંબાણી પરિવાર પાસે પણ નહિ હોય. સનીનો આઈફોન પણ ગોલ્ડ પ્લેટેડ છે. સનીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેને સોનુ ખુબ જ પસંદ છે માટે તે પોતાના બાળપણ થી જ આટલું સોનુ પહેરતા આવ્યા છે. જ્યારે સનીને તેની સુરક્ષા ને લઈને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે જણાવ્યું કે તે જ્યા પણ જાય છે પોતાની સાથે બે બોડીગાર્ડ ચોક્કસ લઈને જાય છે. સનીની ગોલ્ડ પહેરેલી તસ્વીરો સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થતી રહે છે. અમુક લોકો સનીનો પોલિટિક્સ સાથે સંબંધ પણ જણાવી રહ્યા છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here