પ્રિયંકા નો પતિ છે અમેરિકા નો સૌથી ધનવાન વ્યક્તિ, કમાણી મા અંબાણી ને પણ પાછળ છોડી દે છે….

0

બૉલીવુડ માં દેશી ગર્લ ના નામથી જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપરા હવે વિદેશી બની ચુકી છે. જણાવી દઈએ કે તેમણે હાલમાં જ પોતાના અમેરિકા ના બોય ફ્રેન્ડ નિક જૉનસ ની સાથે લગ્ન કર્યા છે. હાલના દિવસોમાં બંને મોટાભાગે ચર્ચા માં રહે છે, બંને ના લગ્ન ની અમુક તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલી છે. બંને એ જોધપુર ના ઉમ્મેદ ભવન પૈલેસ માં ક્રિશ્ચન અને હિન્દૂ રિવાજો થી લગ્ન કર્યા છે. જણાવી દઈએ કે પ્રિયંકા નિક કરતા 11 વર્ષ મોટી છે. નિક એક અમેરિકી સિંગર, મ્યુઝિશિયન અને એક એક્ટર પણ છે. જણાવી દઈએ કે નિક ની સંપત્તિ કોઈ મોટા બિઝનેસ મૈન થી ઓછી નથી, આ સિવાય તેને અમેરિકા ના અંબાણી પણ માનવામાં આવે છે. આજે અમે તમને નિક ની અરબો ની સંપત્તિ વિશે જણાવીશું.250 કરોડ ની છે સંપત્તિ:

જ્યા સામાન્ય લોકો માટે પૈસા કમાવા એક મુશ્કિલ કામ છે, જ્યા બીજી તરફ નિક ની પાસે 250 કરોડ ની સંપત્તિ છે. તેની પાસે ઘણી લગ્ઝરી ગાડીઓ છે. નિક પોતાના એક શો માટે 2 કરોડ રૂપિયા ફી લે છે. નિક ની તુલના હોલીવુડ ના સૌથી વધુ ફી લેનારાઓ ની સાથે પણ કરવામાં આવે છે. નિક નિન પાસે 250 કરોડ ની સંપત્તિ ના સિવાય ત્રણ આલીશાન બંગલા પણ છે. આ બંગલાઓ ને જોઈને તમે એ કહી શકશો કે તે અમેરિકા ના અંબાણી છે.

કમાણી માં પ્રિયંકા પણ છે તેનાથી પાછળ:વર્ષ 2017 ના નવેમ્બર માં ફોર્બ્સ દ્વારા આપવામાં આવેલા લિસ્ટ ના અનુસાર પ્રિયંકા ની વર્ષની કમાણી 10 મિલિયન ડોલર એટલે કે 64 કરોડ રૂપિયા છે, જયારે નિક ની વર્ષ ની કમાણી 25 મિલિયન ડોલર એટલે કે 171 કરોડ રૂપિયા છે. જો કે આ આંકડો 2016 થી 2017 સુધીનો છે, હાલ તો તેઓ બંને ની કે કમાણી માં ઘણો ફેરફાર થયેલો છે.
રિપોર્ટ અનુસાર પ્રિયંકા એ નિક સાથે સગાઈ પ્રિયંકા ના જન્મદિવસ ના આગળના બે દિવસ પહેલા એટલે કે 16 જુલાઈ 2018 ના રોજ કરી હતી. સગાઈ પછી પ્રિયંકા અમેરિકા થી  ઇન્ડિયા પાછી આવી ગઈ હતી જ્યા તેમણે સલમાન ખાનની સાથે પોતાની આગળની ફિલ્મ ‘ભારત’ ની શૂટિંગ કરી. જણાવી દઈએ કે નિક પ્રિયંકા ની પહેલી મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઇ હતી પણ આ મિત્રતા પછી પ્રેમ માં બદલાઈ ગઈ, અને આજે બંને લગ્ન ના બંધન માં બંધાઈ ચુક્યા છે.Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here