અમેરિકાની ટોપ પોર્ન સ્ટાર છે આ ભારતીય યુવતી – વાંચો આગળ

1. અમેરિકાની ટોપ પોર્ન એક્ટ્રેસ

પ્રિયા રાય મૂળ દિલ્હીની રહેવાસી છે અને તેનો જન્મ 25 ડિસેમ્બર, 1977ના રોજ થયો હતો. પ્રિયા ભારતીય-અમેરિકન મૂળની પોર્ન ફિલ્મ એક્ટ્રેસ છે. પ્રિયાનું આખું નામ પ્રિયા અંજલિ રાય છે.

2. અમેરિકન દંપતિએ લીધી દત્તક

પ્રિયા જ્યારે બે વર્ષની હતી ત્યારે તે માતા-પિતા સાથે દિલ્હીથી અમેરિકા આવી હતી. પ્રિયા જ્યારે નાની હતી ત્યારે જ એક અમેરિકન દંપતિએ તેને દત્તક લીધી હતી.

3. અધવચ્ચે છોડ્યો અભ્યાસ

પ્રિયાએ પોતાનો અભ્યાસ મિનિયાપોલિસ, મિનેસોટામાંથી કર્યો છે. તેણે એરિઝોના રાજ્ય વિશ્વવિદ્યાલય પણ ગઇ હતી પરંતુ મોડલ બનવા માટે તેણે અધવચ્ચેથી જ પોતાનો અભ્યાસ છોડ્યો હતો.

4. રહી ચૂકી છે સ્ટ્રિપર

બોલ્ડ ફિલ્મમાં કામ કરતાં પહેલા પ્રિયા 12 વર્ષ સુધી સ્ટ્રીપર પણ રહી ચૂકી છે. પ્રિયા અંજલિ રાયે પોર્ન ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછી પણ પોતાના ભારતીય નામથી જ ઓળખવાનું પસંદ કર્યું હતું.

5. જીત્યાં અનેક એવોર્ડ્સ

પ્રિયાએ પોતાનું કરિયર મોડલિંગ, ફેશન અને સ્વિમવેરથી શરૂ કર્યું હતું. પ્રિયાનું માનવું છે કે તેનો ભારતીય ચહેરો અન્ય પોર્ન સ્ટાર કરતા અલગ પડે છે. શ્યામ રંગની સ્ત્રી તરીકે એ લિસ્ટની એક્ટ્રેસમાં સ્થાન બનાવવું ખૂબ અઘરૂં છે. પ્રિયાએ એડલ્ટ ઇન્ડસ્ટ્રીના અનેક એવોર્ડ્સ જીત્યાં છે.

6. ‘બિગ બોસ’માં પણ આવવાની હતી ચર્ચા

પ્રિયા રાયે જણાવ્યું હતું કે,’હું થોડી હટકે છું. મને જૂની વસ્તુઓ ગમે છે’ પ્રિયા રાય બિગ બોસ 5માં આવવાની છે તેવી પણ ચર્ચા હતી. પ્રિયાએ હોલિવૂડની હોરર ફિલ્મ ISIS RISINGમાં પણ કામ કર્યું છે. પ્રિયાએ મેઇનસ્ટ્રીમમાં આવવાની ઇચ્છા પણ જાહેર કરી હતી.

આ લેખ વિષે તમારી ટિપ્પણી આપજો અને બીજા મિત્રોના મંતવ્યો અને ટિપ્પણીઓ જરૂર વાંચો

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!