અંબાણી પરિવારના આ ખુફિયા રાઝ તમે નહિ જાણતા હોવ, જાણીને ઉડી જશે તમારા હોંશ…..

અંબાણી પરિવાર ભારતનું સૌથી ધનવાન પરિવાર છે, અને જે ઘરમાં આ પરિવાર રહે છે તે ઘર ભારતનું સૌથી મોંઘા માં મોંઘુ ઘરમાંનું એક છે, જેની કિંમત એક અરબ રૂપિયા છે.
અંબાણી પરિવારના દરેક સદસ્ય પાસે એક હેલ્થ ક્લબ ની સાથે-સાથે એક સિનેમા પણ છે જેમાં ઓછામાં ઓછા 600 લોકોમોં સ્ટાફ છે.
મુકેશ અંબાણીની ધર્મપત્ની સવારે જે રોયલ ચા પીવે છે તેની કિંમત 3 લાખ રૂપિયા છે. અંબાણી પરિવારના દિવસની શરૂઆત જ જાપાનની સોના થી મઢેલા કપની ચા પી ને થાય છે, અને આ ક્રોકરી ની કિંમત લગભગ 3 લાખ રૂપિયા છે.મુકેશ અંબાણીની દીકરી ઈશા પુરા ભારતમાં સૌથી નાની ઉંમરની સેલિબ્રિટીઓમા ફેમસ છે.મુકેશ અંબાણી પોતાની લાઈફમાં કેટલા પણ બીઝી કેમ ન હોય પણ તે દરેક રવિવાર પોતાના પરિવારના લોકોને સમય આપે છે, અને તે પોતાના પરિવાર ને વધુ મહત્વ આપે છે.
મુકેશ અંબાણીનો પરિવાર શુદ્ધ શાકાહારી છે.
અંબાણી પરિવાર પાસે લગભગ દરેક પ્રકારની લગ્ઝરી કાર્સ નું કલેક્શન છે.મુકેશ અંબાણી પોતાના બર્થ ડે કરતા પોતાના પરિવારના લોકોનો બર્થ ડે ખુબ જ ધામધૂમથી મનાવે છે. તેમણે માત્ર બસ પોતાનો 50 મોં બર્થ ડે મનાવ્યો હતો. જણાવી દઈએ કે ભારતમાં ફિલ્મ રિલીઝ કરવાના પહેલા તેને મુકેશ અંબાણીને દેખાડવામાં આવે છે.મુકેશ અંબાણીને પોતાના કેબિનમાં કોઈ જ પર્સનલ કેબીન નથી. તે કાર્યકર્તાઓની સાથે ગમે ત્યાં બેસીને કામ કરી શકે છે.Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!