અંબાણીની Grand પાર્ટીમાં દીકરી સાથે પહોંચી રૂપસુંદરી ઐશ્વર્યા, શાહરૂખ-કૈટરીના પણ થયા શામિલ…જુવો 13 Photos

0

દેશના રીચેસ્ટ બીઝનેસમૈન મુકેશ અંબાણી ના દીકરા આકાશ અંબાણી અને શ્લોકા મેહતાની એન્ગેજમેન્ટ બાદ હાલ મુંબઈમાં ગ્રાંડ પાર્ટી ચાલી રહી છે. આ પાર્ટીમાં તમામ સેલિબ્રીટીસ પહોંચ્યા છે. આ પાર્ટીમાં બોલીવુડથી લઈને ક્રિકેટના સ્ટાર્સે પણ હિસ્સો લીધો છે. આ પાર્ટી મુકેશ અંબાણીના એન્ટેલિયા માં શરુ થઇ ચુકી છે. જણાવી દઈએ કે મુકેશ આંબાણીના મોટા દીકરા આકાશ અંબાણી અને શ્લોકા મેહતાની ગોવામાં પ્રી-એન્ગેજમેન્ટ સેરેમની થઇ હતી. તેજ ખુશીમાં આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે લોકો અત્યાર સુધીમાં એન્ટેલિયા પહોંચી ચુક્યા છે તેમાં શાહરૂખ ખાન, કૈટરીના કૈફ, ઐશ્વર્યા સાથે દીકરી આરાધ્યા બચ્ચન, કરન જોહર, કિરણ રાવ જેવી હસ્તીઓ શામિલ છે. આ સિતારાઓના આવ્યા પહેલા આકાશ અને શ્લોકાએ મીડિયા સામે આવીને ફોટો ક્લિક કરાવ્યા હતા.

એક સાથે ભણેલા છે બંને:

26 વર્ષીય આકાશ મુકેશ અને નીતા અંબાણીના ત્રણ બાળકોમાં સૌથી મોટા છે.ઇશા તેની જુડવા બહેન છે જ્યારે અનંત તેનો ભાઈ છે. શ્લોકા હીરા કારોબારી રસૈલ મેહતાની સૌથી નાની દીકરી છે. અંબાણી અને મેહતા પરિવાર એક બીજાને ખુબ જ સારી રીતે ઓળખે છે. આકાશ અને શ્લોકાએ ધીરુભાઈ ઇન્ટરનેશનલ સ્કુલમાં એક સાથે અભ્યાસ કરેલો છે. આકાશે રોડ આઇલૈંડ, અમેરિકા ની પાસે બ્રાઉન યુનીવર્સીટીથી ઇકોનોમિકસ માં બૈચલર ડીગ્રી મેળવી છે. તે રિલાયંસ ગ્રુપ ના ટેલીકોમ વેંચર રિલાયંસ Jio બોર્ડ માં છે.

આકાશ અંબાણી અને શ્લોકા મેહતા માટે અંબાણી પરિવારે પાર્ટી રાખેલી છે, જેમાં શાહરૂખ ખાન અને કરન જોહર પણ હાજર રહ્યા હતા.દીકરી આરાધ્યા સાથે મોમ ઐશ.

કિરણ રાવ પણ પાર્ટીમાં ઉપસ્થિત રહી હતી.

આકાશ અમે શ્લોકાએ મીડિયા સામે પોઝ આપ્યા હતા.

પૂર્વ ક્રિકેટર જહીર ખાન વાઈફ સાગરિકા ઘાટગેની સાથે પાર્ટીમાં નજરમાં આવ્યા હતા.

ક્રિકેટર હરભજન સિંહ કઈક આવા અંદાજમાં નજરમાં આવ્યા હતા.

એક્ટ્રેસ કૈટરીના પણ પાર્ટીમાં હાજર રહી હતી.

જ્હોન અબ્રાહમ.

નતાશા પુનાવાલા.

કૈટરીના કૈફ.

લેખન સંકલન: ગોપી વ્યાસ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!