અંબાણીના મહેલ એન્ટેલિયામાં ઓસમાણે બોલાવી ધમાલ, જુવો ફોટોસ અને વિડીયો દિલ ખુશ થઇ જશે ..


25 ઓગસ્ટ ગણેશ ચતુર્થીએ એશિયાના સૌથી બીજા નંબર પર રીચેસ્ટ મુકેશ અંબાણીના ઘરે ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. મુંબઈમાં એન્ટેલિયાના ગણેશ સ્થાપના દરમિયાન હસ્તીઓ એ હાજરી આપી હતી. અને લોકપ્રિય ગાયક ઓસમાણ મીરે પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.. પૂજા પછી ઓસમાણ મીર એ પરફોર્મ કર્યુ હતું.

ઓસમાણે ફેસબુકમાં શેર કરી એન્ટેલિયાના તસવીરો

ઓસમાણ મીરે પોતાના ફેસબુક પેજ પર ફોટો મુકી લખ્યું હતું કે,

It was great pleasure to meet Mukesh Ambani sir and his family at his home.

Yesterday performed at his home on the occasion of Ganesh Chaturthi.

 

Photos Source: Osman Mir

જુવો વિડીયો

બીજો વિડીયો:

15 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
1
Wao
Love Love
1
Love
LOL LOL
1
LOL
Omg Omg
2
Omg
Cry Cry
0
Cry
Cute Cute
2
Cute

અંબાણીના મહેલ એન્ટેલિયામાં ઓસમાણે બોલાવી ધમાલ, જુવો ફોટોસ અને વિડીયો દિલ ખુશ થઇ જશે ..

log in

reset password

Back to
log in
error: