નીતા અંબાણીએ ઈશાના લગ્નની કંકોત્રી માં અંબાના ચરણે ધરી… જુવો તસવીરો

0

દેશના સૌથી ધનિક અને કારોબારી મુકેશ અંબાણી ની દીકરી ઈશા અંબાણી ના લગ્ન 12 ડિસેમ્બર ના રોજ થવા જઈ રહ્યા છે. લગ્ન ના કાર્ડ પણ આવી ચુક્યા છે. પરંપરા ના અનુસાર પહેલું આમંત્રણ ગણપતિ બાપા ના ચરણોમાં આપવામાં આવ્યું હતું. જેના પછી હવે નીતા અંબાણી પોતાની સાસુ કોકિલાબેન સાથે દીકરી ના લગ્ન નું કાર્ડ આપવા ગુજરાત ના ફેમસ અંબાજી ના મંદિર એ પહોંચી છે.અંબાજી મંદિર અમદાવાદથી 190 કિલોમીટર ના અંતર પર ઉત્તર ગુજરાતમાં રાજસ્થાન ની સીમા ની નજીક, અંબાજી શહેર માં સ્થિત છે. જે દેશના 51 શક્તિપીઠોમાં શામિલ છે.
ઈશા ના લગ્ન માટે દરેક નાની-મોટી ચીજોની ખાસ વ્યવસ્થા કરવામાં આવેલી છે. ઈશા ના લગ્ન નું કાર્ડ જોવામાં ખુબ જ દિલચસ્પ છે. પિન્ક અને ગોલ્ડન બોક્સ માં બનાવામાં આવેલા આ ખાસ કાર્ડ ને ચાર બોક્સ માં વિભાજીત કરવામાં આવેલું છે.જણાવી દઈએ કે ઈશા અંબાણીના લગ્ન અંબાણી આલીશાન હાઉસ એન્ટેલિયા માં જ કરવામાં આવશે.
લગ્નના રિવાજો પરંપરા ના હિસાબે જ થાશે. લગ્નના એક અઠવાડિયા પહેલા અંબાણી અને પીરામીલ પરિવાર એ મિત્રો માટે એક ખાસ ડિનર નું પણ આયોજન કરેલું છેઆ ભવ્ય ડિનર માટે ઉદયપુર ને પસંદ કરવામાં આવેલું છે. ડિનર પાર્ટી ની થીમ રાજસ્થાન ની લોકશાહી ને ધ્યાન માં રાખીને તૈયારીઓ કરવામાં આવશે.Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here