4.amarnath-2018-tasvirહિમાલય સ્થિત અમરનાથ મહાદેવની યાત્રાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ત્યારે બાબા બર્ફાનીની પહેલી તસ્વીર સામે આવી છે. ગુફામાં 12 ફૂટના પ્રાકૃતિક શિવલિંગના દર્શન આ તસ્વીરમાં કરી શકાય છે.
આ વર્ષે અમરનાથ યાત્રાની શરૂઆત 28 જૂનથી થવાની છે. આ વખતે સૌથી મહત્વની વાત એ છે કે આ વર્ષે અમરનાથ યાત્રામાં 20 દિવસ વધુ યાત્રા ચાલશે અને આ યાત્રા 26 ઓગસ્ટ એટલે કે રક્ષાબંધનના દિવસે પૂર્ણ થશે.
નોંધનીય છેકે આ વર્ષે એક લાખથી વધુ શ્રદ્ધાળુઓ રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે.
ગયા વર્ષના અન્ય ફોટોસ પણ જુવો
