અડધી રાત્રે સ્કૂટર પર પરિણીત યુવરાજ સિંહ ની EX ગર્લફ્રેન્ડ ઝડપાઇ – જુવો ફોટોસ માં કોની સાથે ચાલી રહ્યું છે ચક્કર..

0

આગળના અમુક દિસવો થી ‘મોહબ્બતેં’ ફિલ્મ ની ફેમસ અભિનેત્રી અને અભિનેતા હર્ષવર્ધન રાણે ને લગાતાર એક બીજાની સાથે સ્પોટ કરવામાં આવી રહ્યા છે. આ બંને ની વચ્ચે રિલેશનશિપ ને લઈને પણ ખબરો આવવા લાગી છે. લેટેસ્ટ તસ્વીરો માં એક વાર ફરી બંને ની બોન્ડિંગ નજરમાં આવી રહી છે. આ તસ્વીરો માં તમે જોઈ શકો છો કે કિમ અને હર્ષ ટુ વ્હીલ પર કોઈ કોલેજ કપલ ની જેમ નજરમાં આવે છે. જેવું કે તમે જાણો છો કે કિમ શર્મા એ યશરાજ ની ફિલ્મ ‘મોહબ્બતેં’ થી ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ વર્ષ 2000 માં રિલીઝ થઇ હતી. તેના પછી અમુક જ પ્રોજેક્ટ પર કામ કર્યા પછી તે કઈ ખાસ જોવા મળી ન હતી. તેના પછી કિમે જલ્દી જ બૉલીવુડ થી દુરી બનાવી લીધી હતી.પણ કિમ લગાતાર પોતાના રિલેશનશિપ ને લઈને ચર્ચા માં રહી છે. જણાવી દઈએ કે તેનું નામ ક્રિકેટર યુવરાજ સિંહ સાથે પણ જોડાઈ ચૂક્યું છે. તસ્વીરો પરથી જણાઈ આવે છે કે તે હર્ષ ના ખુબ જ ક્લોઝ છે. કિમ ની સ્માઈલ પરથી જણાઈ આવે છે કે તે હર્ષ સાથે ખુબ જ ખુશ છે અને આવી રીતે તે ટુ વ્હીલ ની સવારી ને ખુબ જ એન્જોય કરી રહી છે.
હર્ષવર્ધન વિશે જણાવી દઈએ કે તમે તેને હાલમાં જ જેપી દત્તા ની ફિલ્મ ‘પલ્ટન’ માં જોયા હશે. હર્ષ નો હાથ પકડીને માથા ને જુકાવેલી કિમ ની આ તસ્વીર ઘણું બધું કહી જાય છે. કિમ અને હર્ષ પહેલા પણ એકસાથે નજરમાં આવી ચુક્યા છે. બંને ની અફેયર ની ચર્ચા હાલના દિવસોમાં ખુબ જ ચાલી રહી છે.
જણાવી દઈએ કે કિમે વર્ષ 2016 માં અલી પંજાની સાથે ડિવોર્સ લીધા હતા. કિમ અને અલી ના લગ્ન વર્ષ 2010 માં થયા હતા. કિમ મોહબ્બતેં સિવાય નહલે પે દહલા, કુડિયોં કા હૈ ઝમાના, ઝીંદગી રોક્સ જેવી ફિલ્મોમાં નજરમાં આવી ચુકી છે. જો કે બંને એ ક્યારેય પણ મીડિયા સામે પોતાના રિલેશન ને લઇને કોઇવાત નો ખુલાસો કર્યો નથી.
હવે એ જોવાનું દિલચસ્પ રહેશે કે શું હર્ષ પોતાના આ રિલેશન ને લઈને કોઈ મંતવ્ય આપશે કે નહિ? તેઓનું આ રિલેશન કેટલું આગળ વધશે? શું તેઓની જોડી પણ દીપિકા-રણવીર અને પ્રિયંકા-નિક ની જેમ આગળ વધશે? આવનારો સમય જ બતાવશે કે કિમ-હર્ષ ની જોડી કેવો રંગ દેખાડશે.

Author: GujjuRocks Team
સંકલન:ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here