અક્ષય કુમારનો આ 18 કરોડનો આલીશાન બંગલો કોઈ જન્નતથી કમ નથી, જુઓ અંદરની તસ્વીરો..

0

બોલીવુડના ખિલાડી એટલે કે અક્ષય કુમાર જેણે પોતાનું બોલીવુડ કેરિયર પોતાના હાથે બનાવ્યું છે અને આજે તે બોલીવુડના સૌથી સફળ એકટર માંનાં એક માનવામાં આવે છે. આજે અમે તમને અક્ષય કુમારના આલીશાન ફ્લેટ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે કોઈ જન્નતની કમ નથી.તમને જણાવી દઈએ કે હાલમાં જ તેણે 4 ફ્લેટ ખરીદ્યા છે અને જાણકારી અનુસાર તેની કિંમત 18 કરોર છે જેઓ બધા આલીશાન અને એકદમ સુંદર છે.અક્ષય કુમાર પોતાની ફિલ્મોને હીટ બનાવા માટે યોગ્ય રીતે માર્કેટિંગ કરે છે અને આજ કારણ છે કે તેની દરેક ફિલ્મો હીટ સાબિત થાય છે અને તે દરેક કામ પરફેક્ટ રીતે કરે છે. તેણે પોતાનો ફ્લેટ 21 માં ફ્લોર પર લીધેલો છે અને તેણે પોતાના કમ્ફર્ટ માટે પૂરો ફ્લોર ખરીદ્યો છે અને તેનો કુલ એરિયો 2200 સ્ક્વેઈર ફૂટ છે.જાણકારી અનુસાર અક્ષયના આ આલીશાન ઘરમાં પુલ, ઇન્ફીનીટી ડેક, બાર્બી કયું કોર્નર, ફૈન્ટેસ સેન્ટર, ચિલ્ડ્રન એરિયા, મલ્ટીપર્પસ કોર્ટ, જોગીંગ પાર્કની સુવિધા ઉપલબ્ધ છે. અને જણાવી દઈએ કે આ બિલ્ડીંગમાં દરેક ફ્લેટની કીંમત 3.5 કરોર થી લઈને 10 કરોર સુધીની છે.      જણાવી દઈએ કે આ સમયે અક્ષય પોતાની પત્ની, બાળકોની સાથે જુહુનાં ડુપ્લેક્સ ફ્લેટ માં રહી રહ્યા છે સાથે જ અક્ષયની પાસે બાંદ્રા, અંધેરી, વિદેશમાં પણ તેના ઘણા ફ્લેટ છે અને પ્રોપર્ટી છે. પણ અક્ષય ગમે તેટલા મોટા કેમ ન થઇ જાય તે હંમેશા લોકોની મદદ કરતા રહે છે, આજ કારણ છે કે લોકો તેને વધુ પસંદ કરે છે.     

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!