અક્ષય કુમારની આ 20 સિક્રેટ તસ્વીરો જેને તમે આજ સુધી જોઈ નહીં હોય….

0

બૉલીવુડ માં એકમાત્ર અક્ષય કુમાર એક એવા અભિનેતા છે જે બૉલીવુડ ના ત્રણે ખાન ને ટક્કર આપી શકે તેમ છે. અક્ષય કુમાર ફિલ્મ ઇન્ડટ્રીમાં કોઈની પણ ઓળખાણ વગર જ આવ્યા હતા અને તેમણે પોતાની મહેનત ના દમ પર જ મુકામ મેળવ્યું છે. અક્ષય કુમારે અત્યાર સુધી અનેક હિટ ફિલ્મો કરી છે, આજે અમે તમને અભિનેતા અક્ષય કુમાર ની એવી અમુક તસ્વીરો દેખાડવા જઈ રહ્યા છીએ જેને તમે પહેલા ક્યારેય પણ નહિ જોય.

1. અક્ષય ની ટ્વીન્કલ ખન્ના સાથેની આ તસ્વીર માં તે રોકસ્ટાર લાગી રહ્યા છે.
2. પોતાની હાઉસફુલ ફિલ્મ ની ટિમ સાથે પુલ માં મજા કરતા.3. પોતાની દીકરી ની સાથે સમય વિતાવી રહેલા:
4. અક્ષય કુમાર ના દીકરા આરવ પણ પોતાના પિતાની જેમ જ સુંદર દેખાય છે:
5. ભેંસ સાથેની અક્ષય કુમાર ની આ તસ્વીર સોશિયલ મીડિયા પર ખુબ વાઇલર થઇ હતી.
6. અક્ષય કુમાર ની આવી જ મજેદાર તસ્વીરો ને લીધે ફેન્સ તેઓને ખુબ જ પસંદ કરી રહ્યા છે.7. અક્ષય ની સાથે આ છોકરો બીજો કોઈ નહિ પણ અભિનેતા રણવીર સિંહ છે.
8.અક્ષય કુમાર ની એક ફિલ્મ ગબ્બર ઇઝ બૈક માં તેના પોસ્ટર પર એક ફૈન એ ફૂલો ની માળા લગાવી હતી.
9. અક્ષય કુમાર ને પોતાની પત્ની સાથે સમય વિતાવવો ખુબ જ પસંદ છે, મોટાભાગે બંને ની તસ્વીરો મીડિયા પર આવતી રહે છે.
10.અક્ષય કુમાર પોતાના દીકરા ને એટલો પ્રેમ કરે છે કે તેમણે પોતાના દીકરા આરવ ના નામનું ટૈટૂ પણ બનાવડાવ્યું છે.
11.પુલ માં ઐશ્વર્યા રાઈ સાથે ની અક્ષય કુમારની આ તસ્વીર કદાચ કોઈએ પણ નહિ જોઈ હોય.
12.અક્ષય કુમારના ઘણી અભિનેત્રીઓ સાથે અફેઈર રહીં ચુંક્યા છે જેમાંની શિલ્પા શેટ્ટી પણ છે.
13.અક્ષય કુમાર એ પોતાના સમયમાં આયશા જુલ્કા સાથેના અફેઈરની જાણ કોઈને પણ કરી ન હતી.
14. અક્ષય કુમાર ની ફિલ્મ ‘ખિલાડીઓ કા ખિલાડી’ ના સમયે અભિનેત્રી રેખા સાથે રિલેશન જોડાયું હતું, તેઓને ઘણીવાર એકસાથે સ્પોટ પણ કરવામાં આવ્યા હતા.
15. અક્ષય કુમારે અભિનેત્રી રવીના ટંડન ને પણ વર્ષો સુધી ડેટ કરી હતી.
16. અક્ષય કુમાર નું લગ્ન પછી પણ પ્રિયંકા ચોપરા સાથે નામ જોડાયું હતું.
17.એક સમયે અક્ષય કુમાર પૂજા બત્રા ને પણ ડેટ કરી ચુક્યા છે.
18. અક્ષય કુમાર દરેક ચીજોને સમયાનુસાર કરે છે, વ્યસ્ત રહેવા છતાં હતા પણ તે આરામ પણ નિશ્ચિત સમયે જ કરે છે.
19.સલમાં હાયક અમેરિકા અને મેક્સીકો ની ફેમસ અભિનેત્રી છે, જેની સાથે પણ અક્ષય નું નામ જોડાયું હતું.
20. અક્ષય કુમાર ને રસોઈ બનાવવી ખુબ જ પસંદ છે. ઘણી વાર તેને પોતાના ઘરે પણ રસોઈ બનાવી રહેલા જોવામાં આવ્યા છે.
Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ   આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here