અક્ષય કુમાર ને શા માટે કરાવા પડ્યા પોતાની સુંદર બહેનના લગ્ન 55 વર્ષના વૃદ્ધ સાથે, કારણ જાણીને હેરાન થઇ જાશો…

જો બૉલીવુડ માં કોઈ ત્રણે ખાનને ટક્કર આપી શકે તેમ છે તો એ છે અક્ષય કુમાર. અક્ષય કોઈપણ કામ સમજી વિચારીને કરે છે, તે પછી ફિલ્મોની વાત હોય કે પછી રિયલ લાઈફ ની. શાનદાર એક્ટર ની સાથે સાથે તે એક બેસ્ટ પિતા, પતિ અને ભાઈ છે.
અક્ષય ની પત્ની ટ્વિંકલ ખન્ના જે એક સમયે બોલીવુડની એક બેહતરીન એક્ટ્રેસ હતી અને તે ડિમ્પલ કાપડિયા અને સુપરહિટ એક્ટર રાજેશ ખન્ના ની દીકરી છે. પણ તમને જણાવી દઈએ કે ટ્વીન્કલ અક્ષય થી 7 વર્ષ નાની છે અને એવામાં અક્ષય ન બહેન અલ્કા એ પોતાનાથી 15 વર્ષ મોટા પુરુષ સાથે લગ્ન કર્યા છે, જો કે સુંદરતા ની બાબતમાં અલ્કા પણ કોઈથી કમ નથી.જો કે અલ્કા મોટાભાગે લાઇમ લાઈટ થી દૂર રહેવાનું પસંદ કરે છે જેને લીધે તેને વધુ કોઈ જાણતું નહીં હોય. પણ અલ્કા  ખબરોમાં ત્યારે છવાઈ ગઈ જયારે તેને પોતાનાથી 15 વર્ષ મોટા અને જાણીતા બિઝનેસમૈન સુરેન્દ્ર હીરાનંદાની સાથે પ્રેમ થઇ ગયો હતો અને તેની સાથે લગ્ન કરી લીધા.જયારે અલ્કા એ આ બાબતની જાણ અક્ષય ને કરી તો તેના તો જાણે કે હોંશ જ ઉડી ગયા હતા. અને બહેનની જીદ અને પ્રેમની સામે અક્ષય ને ઝુકવુ પડ્યું.જણાવી દઈએ કે આ બંને ના લગ્ન વર્ષ 2012 માં થયા હતા. હાલ અલ્કા ની ઉંમર 40 વર્ષ અને અને તેના પતિની ઉંમર 55 વર્ષ છે. જો કે કહેવાય છે ને કે પ્રેમ ને ઉંમર નથી નડતી, હાલ આ બંને ના લગ્ન ના 6 વર્ષ થઇ ચુક્યા છે અને બંને પોતાનામાં ખુબ જ ખુશ છે.
Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!