મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણીની સગાઈના જશ્નના Photos જોયા કે નહિ? વાંચો અહેવાલ

0

આજ ગોઆ માં શ્લોકા-આકાશની સગાઈથી પહેલા પ્રી એન્ગેજમેન્ટ ફોટોશૂટ થયો. મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણીની સગાઇ શ્લોકા ની સાથે થવાની છે.

રિલાયંસ ઇન્ડસ્ટ્રી ના માલિક મુકેશ અંબાણી ના દીકરા આકાશ અંબાણી ની સગાઇ શ્લોકાની સાથે થશે. આજ ગોવા માં શ્લોકા-આકાશની સગાઇના પહેલા પ્રી ઇન્ગેજમેન્ટ ફોટોશૂટ થયું.

કહેવામાં આવે છે કે પ્રપોજલ સેરેમની હતી અને આજ આ જશ્નમાં મુકેશ અંબાણી અને તેની માં કોકિલાબેન દરેક મહેમાનોની સાથે ફ્લોર પર નાચતા નજરમાં આવે છે.

આકાશ અંબાણી રિલાયંસ Jio ના બોર્ડમાં છે શામિલ:

રિલાયંસ ઇન્ડસ્ટ્રીના મુખીયા અને દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ત્રણ બાળકો છે. જેમાના આકાશ અંબાણી સૌથી મોટા છે. સાથે જ અનંત અંબાણી અને બહેન ઇશા તેના નાના ભાઈ બહેન છે. આકાશ અંબાણી રિલાયંસ ઇન્ડસ્ટ્રીના ટેલીકોમ ગ્રુપ રિલાયંસ Jio ના બોર્ડ માં પણ છે.

કાર્યક્રમ બાદ ખુબ ધૂમધામથી ફાટાકળા છોડીને જશ્ન મનાવામાં આવ્યો હતો.

જુઓ તેના ભવ્ય જશ્નની તસ્વીરો…

Photo Courtesy: ABP News

લેખન સંકલન: ગોપી વ્યાસ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.