અજય દેવગનની સાથે ધમાકા, સલમાન ની સાથે બ્લોકબસ્ટર, હવે ક્યાંથી શું બની ગઈ આ અભિનેત્રી – 17 Photos જુવો

0

હાલમાં જ સલમાન ખાન ની આ એક્ટ્રેસ ચર્ચા માં આવી છે. જો કે તે ઘણા વર્ષો પછી મીડિયાની સામે આવી છે અને લોકો તેને જોઈને ચોંકી ગયા છે. અમે વાત કરી રહ્યા છીએ સલમાન ખાન ની ફિલ્મ વોન્ટેડ માં નજરમાં આવેલી એક્ટ્રેસ આયશા ટાકિયા ની. હાલમાં જ આયશા એક રેસ્ટોરેન્ટ ની બહાર સ્પોટ થઇ છે અને પહેલી નજરમાં તેને કોઈ ઓળખી શક્યા ન હતા. આયશા પહેલા પણ પોતાની ખરાબ લિપ સર્જરી ને લીધે ચર્ચામાં આવી હતી.હવે દેખાઈ છે કઈક આવી:
આયશા ટાકિયા હવે કઈક આવી દેખાવા લાગી છે જેને ઓળખવી પણ મુશ્કેલ થઇ ગઈ છે. વજન વધારવાની સાથે સાથે તેમણે પોતાના વાળ પણ કલર કરાવ્યા છે. આ સિવાય લિપ સર્જરી એ તેનો પુરી રીતે લુક બદલાવી નાખ્યો છે.અળધી બ્રિટિશ અળધી ગુજરાતી: જણાવી દઈએ કે આયશા ના પિતા ગુજરાતી છે જયારે માં બ્રિટિશ છે. માટે તેનો પરિવાર અળધો ગુજરાતી અને અળધો બ્રિટિશ છે.4 વર્ષ ની હતી ત્યારથી…
આયશા 4 વર્ષ ની હતી ત્યાર થી જ તેણે મોડેલિંગ કરવાનું શરૂ કરી દીધું હતું.અને 15 વર્ષમાં…
15 વર્ષ ની જ ઉમર માં આયશા ને ફાલ્ગુની પાઠક ના એક ગીત મેરી ચુનર ઉડ ઉડ જાએ વિડીયો માટે કામ કર્યું હતું.હિન્દી ફિલ્મોમાં મદદ:
તેના પછી પણ આયશા એ ફરીથી એક અન્ય વીડિયોમાં કામ કર્યું હતું જેના થકી તેને હિન્દી ફિલ્મોમાં ઘણી મદદ મળી હતી.સલમાન ની સાથે કામ:
સલમાન ખાન ની સાથે વોન્ટેડ આયશા ની સૌથી સફળ ફિલ્મ રહી હતી.આ ફિલ્મોમાં જોવા મળી:
તેના સિવાય આયશા દિલ માંગે મોર, શાદી નંબર-1, શાદી સે પહેલે, કૈશ, પાઠશાળા, દે તાલી જેવી ફિલ્મોમાં નજરમાં આવી ચુકી છે.પહેલી ફિલ્મ:
આયશા ની પહેલી ફિલ્મ ટાર્ઝન-દ વન્ડર કાર હતી. આયશા એ વર્ષ 2004 માં આ ફિલ્મ દ્વારા પોતાના કેરિયર ની શરૂઆત કરી હતી.બેસ્ટ એક્ટ્રેસ:
આયશા ને પોતાની પહેલી ફિલ્મ માટે ફિલ્મફેયર બેસ્ટ ડેબ્યુ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.ફિલ્મોથી દૂર:
આયશા ટાકિયા એ 2009 માં ફરહાન આજમી સાથે લગ્ન કર્યા હતા. ફરહાન ઉત્તર પ્રદેશ ના નેતા અબુ આજ઼મી ના દીકરા છે. તેના પછી આયશા અમુક જ ફિલ્મોમાં જોવા મળી હતી.લિપ સર્જરી:
આયશા ની લિપ સર્જરીની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ હતી. તે પોતાના આ ન્યુ લુક ને લઈને ખુબ ટ્રોલ પણ થઇ હતી.  Author: GujjuRocks Team
સંકલન:ગોપી વ્યાસ

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here