ઐશ્વર્યા રાય ની ભાભી છે ખૂબસૂરત અને ગ્લેમરસ, ખૂબસૂરતી માં આપે આપે છે એશ્વર્યા રાય ને પણ ટક્કર – તસવીરો જુવો

0

હુસ્ન ની મલ્લિકા ઐશ્વર્યા રાય ને કોણ નથી જાણતું. ઐશ્વર્યા એક એવી મહિલા છે જેણે ફક્ત સુંદરતા જ નહીં પરંતુ તેના દમદાર અભિનય ના દમ થી લોકો ના દિલ પર રાજ કર્યું છે.ઐશ્વર્યા ખૂબસુરતી ની મિસાલ છે. તેના જેટલી સુંદર મહિલા શાયદ જ કોઈ આ દુનિયા માં છે. ભલે આજે પ્રિયંકા અને દીપિકા હોલિવૂડ માં નામ કમાઈ રહી હોય, પરંતુ અસલ માં બોલિવૂડ ને દુનિયાભર માં પહેચાન ઐશ્વર્યા એ જ અપાવી. દુનિયાભરમાં ઐશ્વર્યા ના કરોડો ફેન્સ છે.

ઐશ્વર્યા આજે જે મુકામ પર છે ત્યાં પહોંચવા માટે તેમણે ઘણી મુશ્કેલીઓ નો સમનો કર્યો છે. ઐશ્વર્યા બોલિવૂડ માં અત્યાર સુધી લગભગ 50 થી વધુ ફિલ્મો માં કામ કરી ચુકી છે. ઐશ્વર્યા નું નામ સલમાન ખાન અને વિવેક ઓબેરોય જેવા ઘણા એક્ટર સાથે જોડાયું. પરંતુ અંત માં તેના લગ્ન જુનિયર બચ્ચન એટલે કે અભિષેક બચ્ચન સાથે થયા.

અભિષેક અને ઐશ્વર્યા ની મુલાકાત સાલ 2000 માં થઈ હતી. ફિલ્મ ગુરુ ના સેટ પર અભિષેક એ ઐશ્વર્યા ને પ્રોપોઝ કરી હતી. આજે અભિષેક અને ઐશ્વર્યા ખુશખુશાલ જિંદગી વિતાવે છે અને તેની એક પ્યારી દીકરી પણ છે જેનુ નામ આરાધ્યા છે. ઐશ્વર્યા હમણાં ના દિવસો માં સોશિયલ મીડિયા પર તેની દીકરી સાથે ના ફોટો શેર કરતી રહે છે. ઐશ્વર્યા અને બચ્ચન ફેમિલી વિશે લગભગ બધા જાણે છે. પરંતુ બહુ ઓછા લોકો ઐશ્વર્યા રાય ની ફેમિલી વિશે જાણતા હશે. જણાવી દઈએ કે હાલ માં જ ઐશ્વર્યા ના પિતા નું નિધન થયું હતું. ઐશ્વર્યા ના ફેમિલી માં તેના માતાપિતા સિવાય તેના ભાઈ-ભાભી પણ છે. ઐશ્વર્યા ના ભાઈ નું નામ આદિત્ય રાય છે. આદિત્ય મરચેન્ટ નેવી માં એન્જીનીયર તરીકે કામ કરે છે. તેના સિવાય તે ફિલ્મ ‘દિલ કા રિશ્તા’ ના પ્રોડ્યૂસર પણ રહી ચૂક્યા છે. આ ફિલ્મ માં મુખ્ય ભૂમિકા માં ઐશ્વર્યા રાય જ હતી.

ઐશ્વર્યા ની ભાભી છે ખુબસુરત

ઐશ્વર્યા ના ભાઈ આદિત્ય એ શ્રીમા રાય સાથે લગ્ન કર્યા છે. જણાવી દઈએ કે આદિત્ય ની પત્ની શ્રીમા એટલી ખૂબસૂરત છે કે તેના પર થી નજર જ ના હટે. કોઈ લોકો તો શ્રીમા ની તુલના ઐશ્વર્યા સાથે કરવા લાગ્યા છે અને તેને ઐશ્વર્યા થી વધારે સુંદર તેની ભાભી શ્રીમા લાગે છે.

આજ ની આ પોસ્ટ માં અમે તમારા માટે ઐશ્વર્યા ની ભાભી શ્રીમા રાય ની સુંદર તસવીરો લઇ આવ્યા છીએ. તમે પણ તેને જોઈ ને એક વખત તો તેની તારીફ જરૂર થી કરશો. જણાવી દઈએ, શ્રીમા એક હાઉસવાઈફ છે અને પરિવાર નો પૂરતો ખયાલ રાખે છે. હાઉસવાઈફ હોવા ની સાથે સાઈડ માં તે ફેશન બ્લોગિંગ નુ કામ પણ કરે છે. શ્રીમા ઘર અને તેના કામ વચ્ચે સારું એવું બેલેન્સ રાખે છે. શ્રીમા દેખાવ માં કોઈ મોડેલ અથવા હીરોઇન થી ઓછી નથી.

તેની નણંદ વિશ્વ ની સૌથી સુંદર મહિલા છે તેવા માં ઘણી વખત તેની તુલના ઐશ્વર્યા રાય સાથે થાય છે. પરંતુ સુંદરતા અને ગ્લેમરસ ની બાબતે શ્રીમા કોઈ હીરોઇન કે મૉડેલ થી ઓછી નથી. તે પોતાની સુંદરતા અને સ્ટાઇલ થી મોટી-મોટી હીરોઇન ને ટક્કર આપી શકે છે.ઐશ્વર્યા વારંવાર તેની ભાભી સાથે ની તસવીરો સોશિયલ મીડિયા માં શેર કરતી રહે છે. તસવીરો જોઈ ને તેમની વચ્ચે ની સારી એવી બોન્ડીંગ નો અંદાજ લગાવી શકાય છે. તમે પણ નિહાળો ઐશ્વર્યા રાય ની ભાભી શ્રીમા રાય ની ખૂબસૂરત અને ગ્લેમરસ તસવીરો. Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here