‘હું એશ્વર્યા રાયનો દીકરો છું’, વિકાસ ગાંડો નથી થયો, આ ભાઈ થયા છે, વાંચો ન્યુઝ..

0

વિકાસ ગાંડો નથી થયો, આ ભાઈ ગાંડા થયા છે…વિશાખાપટ્ટનમમાં રહેતો આ ઐશ્વર્યાનો ફેંસએ વિચિત્ર પ્રકારનો દાવો કર્યો છે. આપણ ભારતમાં બોલીવુડના એક્ટરને ભગવાનની જેમ પૂજવામાં આવે છે. આવા લોકોની પણ કમી નથી … આ ભાઈએ કહ્યું કે પોતે ઐશ્વર્યા બચ્ચનનો દીકરો છે.

આ ભાઈનું નામ છે સંગીત કુમાર… એમને કહ્યું કે હતું કે, તેનો જન્મ લંડનમાં IVF ટેક્નોલોજીની મદદથી થયો હતો. બે વર્ષ સુધી એશ્વર્યા રાય અને તેની માતા વૃન્દા રાય તેમજ પિતા કૃષ્ણરાજ રાયે તેની દેખરેખ રાખી હતી  અને  આગળ આરોપ મુક્યો કે તેના પિતા એદિવેલુ રેડ્ડી તેને વિશાખાપટ્ટનમ લઈ આવ્યા હતા અને ત્યારથી તે અહીં જ રહે છે. તેનું કહેવું છે કે તે 27 વર્ષથી પોતાની માતાથી અલગ રહે છે, પરંતુ હવે તેની સાથે રહેવા માંગે છે.


કુમારે વધુ જણાવ્યું હતું કે, એશ્વર્યા રાઈ બચ્ચન તેના  નાનપણમાં  તેનાથી અલગ થઈ ગઈ હતી. પણ એવો ખુલાસો નથી કર્યો કે જયારે અલગ થયા ત્યારે એની ઉમર શું હતી ….તેણે કહ્યું હતું કે, મારી માતા એશ્વર્યાના 2007માં અભિષેક બચ્ચન સાથે ફરી લગ્ન થયા હતા,

સંગીત કુમારની ઈચ્છા છે  કે ઐશ્વર્યા મારી માતા ઘરે આવી જાય અને મારી સાથે કર્નાટકમાં મેંગલુરમાં રહે. હું વિશાખાપટ્ટનમ જવા માંગતો નથી. હું ઈચ્છું છું કે મારી માતાનો મોબાઈલ નંબર મારી પાસે હોય તો હું આઝાદ થઈ શકું.


પરંતુ કુમાર પાસે એવું કોઈ Proof નથી કે પોતાના દાવાને સાબિત કરી શકે..આગળ જણાવ્યું કે છે કે તેના સંબંધીઓ બધા ડોક્યુમેન્ટ Scrap કરી નાખ્યા છે. તેથી મારે પાસે અત્યારે કોઈ પણ જાતના પુરાવા નથી..

હવે આના ઉપરથી શું સમજવું કે લોકો ફેમસ થવા કંઇક ને કંઇક નખરા કરતા હોય છે..
Story Author: GujjuRocks Team

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!