ઐશ્વર્યાએ સલમાન વિશેનો આ દિવસે કર્યો મોટો ખુલાસો…બંનેની લવ સ્ટોરી વાંચો

0

28 ડીસેમ્બર, 2002 નાં રોજ સલમાનની લૈંડ કૃજર કારે ફૂટપાથ પર ઊંઘી રહેલા લોકોનો જીવ લઇ લીધો હતો. સલમાન ખાન મૌકા પરથી ભાગી છુટ્યા હતા. તેના હાથે જે ગુનાહ થયો હતો તેનાથી બચવા માટે તેણે ઘણા જતન કર્યા, પણ બચી નાં શક્યા. આખરે એવું તે શું થયૂ હતું 28 ડીસેમ્બરનાં આગળના દિવસે કે સલમાને આટલી હદ સુધી દારુ પી લીધો અને સ્પીડમાં ગાડી ચલાવી.  જાણકારી અનુસાર સલમાન અને ઐશ વચ્ચે બ્રેકઅપ થઇ ગયું હતું. ઐશે પોતાનું મન બદલી નાખ્યું હતું પણ સલમાનને આ વાત હજમ નાં થઇ. સલમાન ફોન પર ઉલટી સુલટી વાતો કરવા લાગ્યો અને તેથી ઐશ્વર્યાએ ફોન ઉઠાવાનો જ બંધ કરી દીધો. માર્ચથી શરુ થયેલો આ સિલસિલો લાંબા સમય સુધી ચાલ્યો. પણ તે દિવસ આવી જ ગયો કે જ્યારે ઐશે વિચારી લીધું કે બસ હવે વધુ નહિ.
ઐશે જાહેર કરી દીધું કે સલમાન તેને ખુબ જ હેરાન પરેશાન કરે છે. જ્યારે ઐશ તેનો ફોન ન ઉઠાવતી તો તે ખુદને ઈજા પહોંચાડતો હતો. સલમાનને શક હતો કે ઐશ અને તેના સહ-કલાકારો વચ્ચે અફેઈર ચાલી રહ્યું છે. 27 ડિસેમ્બરે જ સલમાન દ્વારા ઐશને તંગ કરવાની કહાની લોકો સામે આવી હતી અને તેના બીજા દિવસે જે થયું તે સલમાન અને તેના ફેંસ માટે એક ખરાબ દિવસ હતો. જાણકારી અનુસાર ઐશને જાણ થઇ ગઈ હતી કે સલમાન તેને દગો આપી રહ્યો છે. જેને લીધે બંને વચ્ચે બ્રેકઅપની નોબત આવી ગઈ. જો કે બાદમાં એક દિવસ સલમાને સીધા જ ઐશની સામે આ વાત સ્વીકારી હતી.  લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!