ઐશ્વર્યાને અમેરિકામાં ‘મેરિલ સ્ટ્રીપ એવોર્ડ’ એનાયત કરાયો….તસવીરો જુવો

બૉલીવુડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાઈ બચ્ચન ને વોશિંગટન ડીસી ના હયાત રિજેન્સી માં મેરિલ ટ્રીપ ઍક્સીલેન્સ ના એવોર્ડ દ્વારા સમ્માનિત કરવામાં આવી હતી. આ ખાસ મૌકા પર તેની દીકરી આરાધ્યા પણ શામિલ રહી હતી. ઐશ્વર્યા ને આ એવોર્ડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં તેના યોગદાન અને બેસ્ટ એક્ટિંગ સ્કિલ્સ માટે આપવામાં આવ્યો હતો.
આ એવોર્ડ ફંક્શન ની અમુક ખાસ મોમેંટ્સ ઐશે પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કરી છે.જણાવી દઈએ કે ફિલ્મો અને ટીવી ની બેહતરીન ફિમેલ એક્ટ્રેસ ને સમ્માનિત કરવા માટે વુમેન ઈન ફિલ્મ એન્ડ ટેલિવિઝન(WIFT) ઇન્ડિયા એવોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ્સ ના અંતર્ગર બૉલીવુડ અને હોલીવુડની ફિમેલ બેસ્ટ એક્ટ્રેસ ને પસંદ કરવામાં આવી હતી.આ એવોર્ડ બૉલીવુડ ની વેટરન એક્ટ્રેસ મેરિલ સ્ટ્રીપ ના ઓનરમાં સ્થાપિત થયો છે. WIFT ઇન્ડિયા, WIFT ઇન્ટરનેશનલ ની એક બ્રાન્ચ છે, જે ફિલ્મ, ટીવી, વિડીયો અને અન્ય બીજા મીડિયા માં કામ કરનારી ફિમેલ્સ ને પ્રોત્સાહિત કરે છે. 1998 માં મેરિલ સ્ટ્રીપ ને પણ WIFT ક્રિસ્ટલ એવોર્ડ થી સમ્માનિત કરવામાં આવ્યું હતું.આ ખાસ મૌકા પર ઐશ ની માં પણ તેની સાથે ઉપસ્થિત રહી હતી.
જણાવી દઈએ કે ઐશ ની ફિલ્મ દેવદાસ માટે વર્ષ 2002 ના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માં સ્પેશિયલ સ્ક્રીનિંગ થઇ હતી. 2004 માં બ્રિટિશ ડાયરેક્ટર ગુરીંદર ચઢ્ઢા ની ફિલ્મ બ્રાઈડ એન્ડ પ્રિજ્યુંડાઇઝ માં પણ તેને સ્પેશિયલ અટેંશન મળ્યું હતું. તેની પહેલા પણ તે જેન ઓસ્ટીન ના નોવેલ સેન્સ એન્ડ સેન્સિબ્લિટી ના તમિલ અડેપ્શ્યમ માં કામ કરી ચુકી છે. 

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!