એશ્વર્યા ની દીકરી બની સીતા અને આમિર ખાન નો દીકરો બન્યો રામ, જુવો સ્કૂલમાં ભજવેલું નાટક….Photos અને Videos જુવો

0

ભલે આમિર ખાન અને ઐશ્વર્યા રાય એ એક સાથે કોઈ ફિલ્મમાં કામ ના કર્યું હોય પણ બંને એક કોલ્ડ ડ્રિંક્સ ના જાહેરાતમાં એકસાથે નજરમાં આવ્યા હતા. પણ જે કામ હિન્દી સિનેમા માં આજ સુધી કોઈ નિર્દેશક નથી કરી શક્યા, તે બંને ના બાળકો એ કરી બતાવ્યું છે. ઐશ ની દીકરી આરાધ્યા અને આમિર ખાન નો દીકરો આજાદ બંને એક જ સ્કૂલ માં ભ્યાસ કરે છે અને બંને ની જોડી તેના સ્કૂલ ટીચરે બનાવી દીધી. જાણકારી અનુસાર બંને ના સ્કૂલ માં નાટક નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમિર નો દીકરો રામ બન્યા હતા, જયારે આરાધ્યા ને સીતા બનાવામાં આવી હતી. દિલચસ્પ વાત એ છે કે આ દરમિયાન બંને ની માતા ઐશ્વર્યા રાઈ અને કિરણ રાવ ત્યાં હાજર હતી.

આજાદ અને આરાધ્યા ના સ્કૂલ માં હાલમાં જ રામ લીલા નું આયોજન કરવામાં આવ્યું હતું અને ખાસ વાત એ રહી હતી કે બંને એ પ્લે માં ખુબ મસ્તી કરી હતી અને દરેક ને બંને ની જોડી પણ ખુબ પસંદ માં આવી હતી. આ બન્ને ની તસ્વીરો અભિષેક બચ્ચન ફૈન ક્લબે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે, જે લગાતાર વાઇરલ થઇ રહી છે. જણાવી દઈએ કે તેની પહેલા પણ બંને સાથે ઘણીવાર સ્ટેજ પર પરફોર્મ કરતા નજરમાં આવી ચુક્યા છે.

Video:

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here