ઐશ્વર્યા રાઈ બચ્ચન એ દીકરી આરાધ્યા સાથે અંબાણી પાર્ટી માં કઈક આવા અંદાજ માં કર્યો ડાન્સ, જુઓ ક્યૂટ વિડીયો…

0

ઈશા અંબાણી અને આનંદ પીરામીલ ના પ્રિ વેડિંગ સેરિમની નું આયોજન ઉદયપુર માં યોજવામાં આવ્યું હતું. પ્રિ વેડિંગ સેલિબ્રેશન માં બૉલીવુડ ના તમામ સિતારાઓ એ હાજરી આપી હતી અને પોતાનું પરફોર્મેન્સ આપીને તેને ખાસ બનાવ્યું હતું. પ્રિ વેડિંગ સમારોહ માં બૉલીવુડ થી શાહરુખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, દીપિકા, રણવીર, પ્રિયંકા, કરન જોહર સહીત તમામ સિતારાઓ પહોંચ્યા હતા આ સિવાય વિદેશી મહેમાન ના રૂપે હિલેરી ક્લિન્ટન અને ઇન્ટરનેશનલ પૉપ સ્ટાર બિયોન્સે પણ પોતાનું પરફોર્મેન્સ આપીને સમારોહ ને ખાસ બનાવ્યું હતું.ઉદયપુર માં સંગીત ના સમારોહ માં પહેલા ફૂલો ની હોળી પણ રમવામાં આવી હતી જેમાં બૉલીવુડ સિતારાઓ એ ખુબ મસ્તી અને ધમાલ કરી હતી. એવો જ એક અન્ય વિડીયો પણ સામે આવ્યો છે જેમાં અભિષેક પોતાની દીકરી આરાધ્યા ની સાથે ફૂલો ની હોળી રમતા નજરમાં આવી રહ્યા છે. જયારે શાહરુખ ખાન અને ગૌરી ખાન નો પણ ફૂલી થી હોળી રમી રહેલો એક વિડીયો સામે આવ્યો છે.

જણાવી દઈએ કે ઈશા અંબાણી ના લગ્ન નું આ પ્રિ-વેડિંગ સમારોહ ઉદયપુર ના ઉદયવિલાસ હોટેલ માં યોજવામાં આવ્યું હતું, જ્યાનો નજારો ખુબ જ સુંદર છે. અહીં ના બેસ્ટ ડિરેક્શનની તસ્વીરો સામે આવી છે જે ખુબ જ ભવ્ય નજરમાં આવી રહ્યું છે.

આ સિવાય અભિનેત્રી ઐશ્વર્યા રાઈ પણ પોતાની દીકરી આરાધ્યા બચ્ચન સાથે કઈક આવા અંદાજ માં ડાન્સ કરતી નજરમાં આવી હતી. જેમાં તેઓ બંને ખુબ જ સુંદર દેખાઈ રહી છે.

જણાવી દઈએ કે ઈશા-આનંદ ના લગ્ન 12 ડિસેમ્બર ના રોજ મુંબઈ માં અંબાણી હાઉસ એન્ટેલિયામાં થવાના છે.
આ સિવાય પ્રિ-વેડિંગ ના સમારોહ માં શામિલ થયેલા મહેમાનો ચાર્ટડ પ્લેન થી ઉદયપુર સમારોહ ના સ્થળ સુધી પહોંચ્યા હતા. શુક્રવાર અને શનિવાર ના રોજ લગભગ 48 ચાર્ટર્ડ પ્લેન ઉદયપુર પર લેન્ડ કરવામાં આવ્યા હતા.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here