ઐશ-અભી શા માટે છે એક આઈડલ કપલ? તેનો જવાબ છે બંનેનાં આ 20 ક્યુટ ફોટોસ…

0

20 એપ્રિલ 2007 એ તારીખ હતી, જ્યારે અભિષેક અને ઐશ્વર્યા લગ્ન કરીને હંમેશા માટે એક-બીજાના બની ગયા હતા. લગ્ન સમયે કોઈએ વિચાર્યું પણ ન હતું કે એક દિવસ તેઓની ગિનતી બેસ્ટ મેરીડ કપલમાં ગણવામાં આવશે. ઐશ અને અભી પ્રોફેશનલ લાઈફની સાથે-સાથે, પર્સનલ લાઈફને પણ મેન્ટેન કરવું ખુબ સારી રીતે જાણે છે.

એક તરફ જ્યાં ઐશ દુનિયાની સૌથી સુંદર અભિનેત્રીઓમાં શુમાર છે, તો અભિષેકનું ફિલ્મી કેરિયર થોડું ઉતાર-ચઢાવ વાળું રહ્યું છે. છતાં પણ તેઓએ ક્યારેય પણ પોતાના રીશ્તાને મીડિયા ગોસીપ બનાવ ન દીધી. તેઓના રીશ્તાની ઘણી એવી વાતો છે, જે તેઓને એક આઈડલ કપલ બનાવે છે અને કદાચ દુનિયાના દરેક કપલ્સને તેની પાસેથી કઈક શીખવાની જરૂર છે.

ઐશ-અભિની આ 20 સુંદર તસ્વીરો તમને ઘણું એવું જણાવી દેશે.

1. ઐશ્વર્યાને પોતાની આઈડલ માને છે અભિષેક:2. સમયની સાથે-સાથે વધતો ગયો બંનેનો પ્રેમ:
3. પત્નીના વખાણ કરવા અભિને બહુ સારી રીતે આવડે છે.4. બંને પોતાની પ્રોફેશનલ લાઈફને નીજી જીઅન પર હાવી નથી થવા દેતા.5. એક-બીજા પર કરે છે પૂરો વિશ્વાસ.6. ફેમીલી ટાઈમ.7. દુનિયા તેઓના વિશે શું વિચારે છે, તેનાથી તેઓના રિશ્તા પર કોઈ જ અસર નથી પડતી.8. એક-બીજાના સ્ટેટ્સથી તેઓને કોઈ જ મતલબ નથી.9. અભિનો હોંસલો વધારે છે ઐશ.10. તેને ખુશ રહેતા આવડે છે.11. આ કપલની જાન છે આરાધ્યા.12. કદમ-કદમ પર આપે છે એક-બીજાનો સાથ.13. પત્નીની સાથે-સાથે એક યોગ્ય વહુ.14. એક-બીજાની ભાવનાઓનું કરે છે સન્માન.15. ફિલ્મમાં જ નહી, પણ આ જોડી રીયલ લાઈફમાં પણ હિટ છે.16. ગમમાં નથી રહેવા દેતા એક-બીજાને.17. સેલ્ફી વાળો લવ.18. બોલ્યા વગર જ એકબીજાને ઘણું બધું કહી દે છે.19. તેઓને કોઈની નજર નાં લાગે.20. બસ બંને આવી જ રીતે સિતારાઓની જેમ ચમકતા રહે.   લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.