નવા વર્ષ પર ખુબ HOT ડ્રેસ માં નજરે આવી એશ્વર્યા, પતિ અભિષેક એ બિન્દાસ Photos શેર કર્યા…ક્લિક કરીને જુવો તસવીરો

0

બૉલીવુડ સીતારાઓએ ખુબ જોશ અને ઉમંગ ની સાથે નવા વર્ષની ઉજવણી કરી છે. એવામાં સોશિયલ મીડિયા પર તમામ તસ્વીરો વાઇરલ પણ થઇ રહી છે. દરેક કોઈએ પોતાના પરિવાર અને મિત્રો સાથે નવા વર્ષની શાનદાર ઉજવણી કરી છે. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાઈ નું નવું વર્ષ પણ ખુબ જ શાનદાર રહ્યું હતું. ઐશ-અભી દીકરી આરાધ્યા ની સાથે સમુદ્ર ના કિનારે ફરી રહેલા જોવામાં આવ્યા છે. નવા વર્ષના મૌકા પર તેઓએ પૂરો દિવસ દીકરી આરાધ્યા ની સાથે વિતાવ્યો છે. જેમાં ઐશ કાળા રંગ ના શોર્ટ ડ્રેસ માં નજરમાં આવી હતી. ચશ્માં પહેરેલી પુરી ફેમિલી ખુબ જ સુંદર દેખાઈ રહી હતી.અભિષેકે પોતાના પરિવારની સાથે તસ્વીર શેયર કરીને નવા વર્ષની શુભકામના આપી છે. અભી ના પહેલા ઐશે તસ્વીરો શેયર કરીને ફેન્સ ને હેપ્પી ન્યુ ઈયર ની શુભકામનાઓ આપી હતી.26 ડિસેમ્બર ના રોજ અભી-ઐશ ને એયરપોર્ટ પર જોવામાં આવ્યા હતા. દીકરી આરાધ્યા ની સાથે આ કપલ વિદેશ જાવા માટે રવાના થયા હતા. અહીં તેઓએ જે તસ્વીર શેયર કરી છે તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તેઓએ નવા વર્ષની ઉજવણી સમુદ્ર ના કિનારે કરી હતી.ક્રિસ્મસ ના મૌકા પર પણ ઐશ-અભી ને દીકરી આરાધ્યા સાથે મળીને ઉજવણી કરી હતી. ક્રિસમસ ની ઉજવણી માટે ઐશ ની માં વૃંદા રાઈ પણ ઐશ ના ઘરે પહોંચ્યા હતા.
જણાવી દઈએ કે અભિષેક ક્રીસમ ના પહેલા વેબ સિરીઝ બ્રીથ-2 ની શૂટિંગ નૈનિતાલ માં કરી રહ્યા હતા. દીકરી સાથે ખાસ ક્રિસમસ ની ઉજવણી કરવા માટે તે શૂટિંગ માંથી રજા લઈને ઘરે આવ્યા હતા. ઐશ-અભી ની પરફેક્ટ તસ્વીર તેની પહેલા ઈશા અંબાણી ના લગ્નમાં પણ જોવામાં આવી હતી.
જણાવી દઈએ કે 16 નવેમ્બર ના રોજ ઐશ એ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો.ત્યારે પણ તેમણે ઘણી તસ્વીરો શેયર કરી હતી.આરાધ્યા પણ પોતાની માં ઐશ ની જેમ એકદમ સુંદર છે અને એક અપકમિંગ સ્ટાર ની ક્વૉલીટી તેમાં પણ હવે દેખાવા લાગી છે.

New Year પાર્ટી માં નવાબ સૈફ ની બેગમ કરીના કપૂર લાગી ખુબ જ હોટ, થાઈ સ્લિમ ડ્રેસમાં લોકો જોતા જ રહી ગયા આ 6 Photos

કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન દીકરા તૈમુર ની સાથે નવા વર્ષની ઉજવણી કરવા માટે સ્વિટ્ઝરલેન્ડ ગયેલા છે. સોશિયલ મીડિયા પર કરીના ના નવા વર્ષના જશ્ન ની તસવીરો સામે આવી છે. તસ્વીરો માં નવાબ સૈફ અને બેગમ કરીના કપૂર કાતિલાના અંદાજમાં નજરમાં આવી રહ્યા છે.
આ તસ્વીરો માં કરીના કપૂરે બ્લુ રંગ ની થાય હાઈ સ્લીટ ગાઉન પહેરી રાખ્યું છે, જે તેના પર ખુબ જ સુંદર લાગી રહ્યું છે. કરિનાનો આ હોટ અવતાર લગાતાર લોકોને પસંદ માં આવી રહ્યો છે. કરિનાનો આ આકર્ષક ડ્રેસ ડિઝાઈનર Alexander Terekhov ના કલેક્શન થી છે. તેના આ લુક માટે તેમણે સેલિબ્રિટી સ્ટાઈલિશ મોહિત રાય ને પસંદ કર્યા હતા.પોતાના આ શાનદાર દેખાવ ને પુરુ કરવા માટે કરીના એ ન્યૂડ મેકઅપ કરેલો હતો અને પોતાના વાળને ખુલ્લા રાખ્યા હતા. કરિનાનો આ દેખાવ સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.જણાવી દઈએ કે કરીના હંમેશા પોતાના ફેશન માટે ચર્ચા માં બની રહે છે અને તેના માટે તેમને બૉલીવુડ ની સૌથી સ્ટાઇલીશ દીવા પણ કહેવામાં આવે છે.એવામાં આજે તો સામાન્ય યુવતીઓ પણ કરિનાની ફેશન સ્ટાઇલ ને અપનાવા લાગી છે.

હવે તમે તમારા મોબાઈલમાં જ ડાઇરેક્ટ ગુજ્જુરોક્સના તમામ જોક્સ,સુવિચાર અને પોસ્ટની મજા લઇ શકો છો..🤗
અમારી મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને રોજ મેળવો ગુજરાતી જોક્સ, સુવિચાર અને ઘણું બધું..
ડાઉનલોડ કરવા માટે “GujjuRocks” 👈અહીં ક્લીક કરો.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here