એયરપોર્ટ પર શ્રી દેવીની લાડલી જ્હાન્વી કપૂરનો નો જોવા મળ્યો દિલકશ અંદાજ, જુઓ વાઇરલ તસ્વીરો….

0

સ્વર્ગવાસ અભિનેત્રી શ્રી દેવી અને બોની કપૂરની દીકરી જ્હાન્વી કપૂરનો પોતાનો એક એલગ જ અંદાજ છે. જ્હાન્વી જ્યા પણ જાય છે ચર્ચામાં જરૂર રહે છે.એકવાર ફરી મુંબઈ એયરપૉર્ટ પર જ્હાન્વી કપૂરને સ્પોટ કરવામાં આવી હતી, જેમાં તેનો દિલકશ અંદાજ જોવા મળી રહ્યો છે.

જ્હાન્વી પોતાની પહેલી ફિલ્મ ‘ધડક’ સાથે ડેબ્યુ કરી ચુકી છે અને હવે તે પોતાની બીજી ફિલ્મ ‘તખ્ત’ માટે ચર્ચામાં છે.
તમે જોઈ શકો છો કે આ ટ્રેડિશનલ આઉટફિટમાં જ્હાન્વી કેટલી સુંદર લાગી રહી છે.જ્હાન્વી ની સ્માઈલ પણ ખુબ જ સ્પેશિયલ છે અને તેની સારી એવી ફૈન ફિલોઈંગ પણ છે અને સોશિયલ મીડિયા પર પણ તે બધાની ફેવરિટ છે.
Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here