ભારતમાં અહિયાં થાય છે કોન્ડમ અને ફુગ્ગો સાથે પૂજા….વાંચો આ જગ્યા વિશે નવાઈ પામશો, વર્જીનીટી થાય છે ભંગ

બાળપણથી જ મારી દાદી માં મને કામધેનું ગાયની કહાનીઓ સંભળાવતી આવી છે. તે એક એવી ગાય હતી જે આપણી પૌરાણિક ગાથાઓમાં મળી આવે છે. તે ઇન્સાનની દરેક દુઃખ પરેશાનીઓને ઠીક કરી દેતી હતી. તે ગાય જેની પાસે હતી, તેની દરેક ઇચ્છાઓ પૂરી થઇ જાતી હતી. હું હંમેશા વિચારતી હતી કે જો આ ગાય આજના સમયમાં પણ હોત તો લોકો ન જાને શું-શું તેમની પાસે માંગતા હોત.

જો કે આજના જમાના પ્રમાણે યુવાઓની સૌથી મોટી ડીમાંડ ગર્લફ્રેન્ડ જ છે. અને જો કામધેનું ગાય હોત તો તેઓ પણ ગાય પાસે ગર્લફ્રેન્ડ જ માંગતા હોત. જો કે કલયુગ માં કામધેનું ગાય તો નથી પણ એક વ્રુક્ષ એવું છે જે યુવાઓ માટે કોઈ કામધેનું ગાય થી કમ નથી. તે તેઓની સૌથી મોટી જરૂરીયાતોને પૂરી કરે છે. આ ચમત્કારી વ્રુક્ષની વેલેન્ટાઇન ડે જેવા પવિત્ર મૌકા પર પૂજા પણ કરવામાં આવે છે.

તમે પણ કરી લો આ વ્રુક્ષ અને તેની દમદમી માતા નાં દર્શન.

1. આ છે ‘વર્જિન ટ્રી’:

દિલ્લી યુનીવર્સીટીના હિંદુ કોલેજમાં મોજુદ આ કિકરનું વ્રુક્ષ 50 વર્ષો કરતા પણ જુનું છે. દરેક વર્ષે આ વ્રુક્ષની પુરા રીત-રીવાજોની સાથે પૂજા કરવામાં આવે છે. સ્ટુડંટસ દ્વારા આ વ્રુક્ષને વર્જિન ટ્રી નામ આપવામાં આવેલું છે.

2. ક્ન્ડોમ્સથી સજાવામાં આવે છે તેને:

વર્જિન ટ્રીને દરેક વર્ષ વેલેન્ટાઈન નાં દિવસે એક દુલ્હનની જેમ સજાવામાં આવે છે. વ્રુક્ષ પર પાણીથી ભરેલા રેડ બલુન્સ, રોઝ અને ક્ન્ડોમ્સથી સજાવવામાં આવે છે.

3. દમદમી માતાની થાય છે પૂજા:

દરેક વર્ષ આ વ્રુક્ષ પર દમદમી માતાની પૂરી શ્રદ્ધાની સાથે પૂજા કરવામાં આવે છે. આ દમદમી માતા બીજું કોઈ નહિ પણ બોલીવુડ એક્ટ્રેસેસ હોય છે.

દમદમી માતાની આરતી કઈક આવી રીતે કરવામાં આવે છે.

जय दमदमी माता, माई जय दमदमी माता,
तुमको दिनभर देखूं, रातभर सो ना पाता,
मईया जय दमदमी माता,
36-24-36 ये तेरी काया…।

4. ગયેલા વર્ષે અહી ‘નેશનલ ક્રશ’ નાં નામ થી ફેમસ દિશા પટાનીને દમદમી માતા બનાવામાં આવી હતી. દિશા પહેલા ઉર્વશી રૌતેલા, દીપિકા પાદુકોણ અને સની લીયોની જેવી અભિનેત્રીઓ પણ દમદમી માતા બની ચુકેલી છે.

5. આ વર્ષની દમદમી માતા છે જેકલીન:

આ વર્ષે વેલેન્ટાઇન ડે નાં મૌકા પર બોલીવુડની હોટેસ્ટ અભિનેત્રીમાની એક  જેકલીન ફર્નાડીસને દમદમી માતા તરીકે પસંદ કરવામાં અવી હતી. વ્રુક્ષ પર તેઓના પોસ્ટર લગાવીને તેમની પૂજા કરવામાં આવે છે.

6. આ વખતે પસંદ કરાયા લવ ગુરુ:

હિંદુ કોલેજમાં 2018 નો વેલેન્ટાઇન ડે કઇક ખાસ હતો કેમ કે આ વર્ષે અહી દમદમી માતા ની સાથે સાથે લવ ગુરુની પણ પૂજા કરવામાં આવી અને લવ ગુરુ બનાવા માટે રણવીર સિંહથી વધુ બેહતર બીજું કોણ હોઈ શકે.

7. આવી રીતે કરવામાં આવે છે ચુનાવ:

દમદમી માતા ની પસંદગી અહી કોઈ પોતાના મનથી નથી કરતા, પણ અહી એક્ટ્રેસેસનાં નામો પર વોટીંગ કરવામાં આવે છે અને જેને સૌથી વધુ વોટ્સ મળે તેને દમદમી માતા તરીકે પસંદ કરવામાં આવે છે.

8. મળે છે GF/BF:

અહીના સ્ટુડંટસનું એવું માનવું છે કે જે પણ વેલેન્ટાઇન ડે પર થનારી આ પૂજામાં ઉપસ્થિત રહે અને પ્રસાદ લે છે તેઓને માત્ર 6 હફ્તા માં જ ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ મળી જાય છે.

9. વર્જીનીટી પણ થઇ જાય છે ભંગ:

હિંદુ યુનીવર્સીટીનાં સ્ટુડંટસ આ વ્રુક્ષને કોઈ વરદાનથી કમ નાથી સમજતા. તેઓના અનુસાર પૂજામાં શામિલ થનારાઓને એક સાલની અંદર જ વર્જીનીટી પણ ભંગ થઇ જાય છે.

10. એક ગ્રુપે આપી બંધ કરવાની ચેતાવણી:

1996 થી ચાલતી આવી રહેલી આ પૂજાને બંધ કરાવા માટે પીંજરાતોડ ગ્રુપે ચેતાવણી આપી છે. તેઓના અનુસાર આ ટ્રેડીશનને બંધ કરી દેવું જોઈએ કેમ કે છોકરીઓને બ્યુટી પ્રોડક્ટ્સનાં તૌર પર પેશ કરવામાં આવે છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!