અહી શોખથી નાના-નાના બાળકોને પીવળાવવામાં આવે છે સિગરેટ, જાણો શા માટે આવું? કારણ જાણીને ચોંકી જાશો…

0

દુનિયાભરમાં ધુમ્રપાનને લઈને જાગરૂકતા અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. લોકોને આનાથી થનારા ખતરા વિશે સાવધ કરવામાં આવી રહ્યા છે, પણ ધરતી પર એક એવી જગ્યા પણ છે જ્યાં નાના-નાના બાળકોને શોખથી સિગરેટ પીવળાવવામાં આવે છે. અને તેનું કારણ જાણીને તમે ચોક્કસ હેરાન જ રહી જાશો.

તમને વિશ્વાસ અહીં આવે પણ આ અકેદમ સાચી વાત છે. પુર્તગાલમાં નાના બાળકોને શોખથી સિગરેટ પીવાળાવવામાં આવે છે. પુર્તગાલનાં વાલે ડે સેલ્ગ્યું એરીયામાં હાલના દિવસોમાં ઈસાઈઓનો એક એપીકની ઉત્સવ ચાલી રહ્યો છે. જેમાં લોકો પોતાના બાળકોને સિગરેટ પીવા માટે પ્રેરિત કરી રહ્યા છે.

સ્થાનીય પરંપરાનાં આધારે, પાંચ સાલથી વધુ ઉમર વાળા બાળકો વિશેષ અવસર પર ધુમ્રપાન કરી શકે છે. જો કે પુર્તગાલમાં તંબાકુનાં ઉપયોગ માટે 18 વર્ષની ઉંમર જ માન્ય રાખવામાં આવી છે.

દરેક વર્ષે ‘રાજાની દાવત’ નામના આ ઉત્સવની દુનિયાભરમાં આલોચના થતી હોય છે, પણ તેના પર કોઈ પોતાની પ્રતિક્રિયા દેવાને બદલે સદીયો પહેલાની આ પરંપરામાં સ્થાનીય લોકો સિગરેટનું પેકેટ પોતાના બાળકો માટે ખરીદે છે.

પુર્તગાલમાં જો માતા-પિતા પોતાના બાળકોને સિગરેટ પીવાનું શીખવાડી રહ્યા છે તો તેઓને રોકવા માટે કોઈ નિયમ-કાનુન બનાવામાં નથી આવ્યા.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.