અહી નીભાવામાં આવે છે આવી અજીબ રસ્મ, લગ્ન પહેલા દુલ્હાનો કરવામાં આવે છે આવો ભયાનક હાલ…..

0

સોશિયલ મીડિયા પર એક વિડીયો વાઈરલ થઇ રહ્યો છે. જણાવી દઈએ કે વિડીયોમાં એક હટ્ટી-કટ્ટી મહિલા હાથમાં ડંડો લઈને ઉભેલી છે, જ્યારે એક વ્યક્તિ તેની પાસે મોજુદ છે. પછી કઈક એવું થાય છે કે અચાનક મહિલા યુવકને ખુબ જ ખરાબ રીતે ડંડાથી મારવા લાગે છે.   તાજ્જુકની વાત એ છે કે તે વ્યક્તિ એકવાર પણ આ મહિલાનો વિરોધ નથીકરી રહ્યો અને જુકીને માર ખાઈ રહ્યો છે. એવું નથી કે આ વ્યક્તિને કોઈ પીડા નથી થઇ રહી. જ્યારે દર્દ અસહનીય બની જાય છે ત્યારે તે વચ્ચે-વચ્ચે ઉભો થઈ જાય છે અને પોતાના શરીરને રગડવા લાગે છે અને ફરીથી માર ખાવા લાગે છે.

તમે વિચારી રહ્યા હશો કે બની શકે કે આ વ્યક્તિ કોઈ જુર્મની સજા ભોગવી રહ્યો હોય, પણ તેવું નથી. કેમ કે આ એક પરંપરા છે. આ લગ્ન સાથે જોડાયેલો એક અનોખો રીવાજ છે. જો કે રીવાજો અલગ-અલગ દેશોમાં પોત પોતાના તરીકાથી અપનાવવામાં આવતી હોય છે પણ આવી અનોખતી રસમ વિશે તો કદાચ જ તમે સાંભળ્યું હશે.
સાઉથ અમેરિકાના પેરુમાં રસ્મને મનાવાના ચાલતા આ દિવસે દુલ્હાની પીટાઈ કરવામાં આવે છે. લોકો ખુબ મજા લઈને તેને નિભાવે છે. માનવામાં આવે છે કે તેનાથી પતી આવનારા સમયમાં પત્નીની દરેક પરેશાનીઓ સહી શકે છે. વિડીયો શેઈર કરનારાએ જણાવ્યું કે આ ખતરનાક વિડીઓ તે જ રીવાજ નો છે, જેમાં યુવક પોતાની થનારી સાસુનો માર ખાઈ રહ્યો છે.  

પૂરો મામલો જાણ્યાં બાદ તમને હસવું આવી રહ્યું હશે. પણ જરા વિચારો જો તમે પણ તે દેશમાં જન્મ્યા હોત તો તમારો શું હાલ થાત. છોકરાઓ ખાસકરીને પોતાને ભાગ્યવાન સમજો કે તેઓ ભારતમા જન્મ્યા છે.

જણાવી દઈએ કે આ વિડીયોને અત્યાર સુધીમાં 10,191 વાર શેઈર કરવામાં આવી ચુક્યો છે. 

લેખન સંકલન: ગોપી વ્યાસ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.