અહીની મહિલાઓને ક્યારેય નથી આવતો બુઢાપો, 65 વર્ષની ઉમરે કરે છે ગર્ભધારણ, જાણો વિગતે…

0

આ જગ્યા કોઈ જન્નતથી કમ નથી અને અહીની યુવતીઓ અપ્સરાઓથી. સુંદરતાની વાત કરીએ તો આ યુવતીઓ દરેક એક્ટ્રેસને પણ પાછળ છોડી દે છે. શું તમે જાણવા માગો છો ક્યા છે આ જગ્યા અને શા માટે છે હુસ્ન માટે પૂરી દુનિયામાં ફેમસ. આ યુવતીઓ એટલી સુંદર છે કે તમે જોતા જ રહી જાશો. બુઢાપો તો જાણે તેઓની આસપાસ ભટકતો જ નથી. 60 વર્ષની ઉમરમાં પણ તેઓ એવી લાગે છે જાણે કોઈ 20 વર્ષની યુવતી હોય. અહી માં અને દીકરીમાં ફર્ક શોધવું પણ મુશ્કેલ છે.  અહીની યુવતીઓની એક અન્ય પણ ખાસ વાત છે જે બીજાઓથી તેને અલગ બનાવે છે. અને એ બાબત એ છે કે અહીની યુવતીઓ 65 વર્ષની ઉમરમાં ગર્ભધારણ કરે છે. આ ઉમરમાં માં બનવા માટે તેઓને કોઈ તકલીફ પણ નથી પડતી. 50 વર્ષ બાદ માં બનવું અહી ખુબ સામાન્ય વાત છે. હુંજા ઘાટીમાં આ પ્રજાતિના લોકોની સંખ્યા લગભગ 87 હજાર જેટલી છે.તેઓની સુંદરતાનો રાઝ તેઓની લાઈફસ્ટાઈલ છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવેલી હુંજા ઘાટીના લોકો લગભગ 120 વર્ષ સુધી જીવે છે. આટલા વર્ષ સુધી તેઓ કોઈપણ બીમારી વગર એકદમ તંદુરસ્ત રીતે પોતાનું જીવન વિતાવે છે.   સાથે જ તેઓના સ્વસ્થ સ્વાસ્થ્યનું રાઝ તેઓનું ખાન-પાન છે. અહીના લોકો પહાડોની તાજી હવા અને પાણીમાં પોતાનું જીવન વ્યતીત કરે છે. અહીના લોકો ખુબ ચાલે છે અને ઘણા મહિનાઓ સુધી માત્ર જલદાળું(Apricot, એક જાતનું ફળ)નું જ સેવન કરે છે.   લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.