અહી નવી નવેલી દુલ્હન સાથે કરાવામાં આવે છે આવા કામ, કારણ છે એકદમ ધ્રુજાવનારું…

0

દુનિયામાં એક એવી જગ્યા પણ છે કે જ્યાં ઘરની વહુ-દીકરીઓને લગ્નના આગળના દિવસથી જ કામમાં જુંટવી દેવામાં આવે છે, જેને જાણીને તમે સ્તબ્ધ જ રહી જાશો. મન માં ને મનમાં તમે વિચારવા પર મજબુર થઇ જાશો કે શું કોઈ પોતાની જ વહુ-દીકરીઓની સાથે આવું કરી શકે ખરું? પણ આ જ હકીકત છે.

તમને જાણીને હેરાની લાગશે કે અહી આ બધું પરંપરા નાં નામ પર થાય છે. જે બીજે ક્યાયની વાત નહિ પણ ભારતની જ રાજધાની દિલ્લીની છે. દિલ્લીનાં આ ઇલાકામાં વહુ-દીકરીઓને દેહવ્યાપારનાં કીચડમાં ધકેલી દેવામાં આવે છે.

દિલ્લી માં આવું પણ કામ થતું હશે, તે જાણીને હેરાની લાગે છે. મીડિયા રીપોર્ટના આધારે દિલ્લીના નફજગઢ સ્થિત પ્રેમનગર વસ્તીમાં એક એવો સમુદાય છે જે પરંપરા નાં નામ પર પોતાના જ ઘરની વહુઓને દેહવ્યાપારમાં ધકેલી દે છે. આ ‘પરના સમુદાય’ નાં નામથી જાણવામાં આવે છે.

આ પ્રથા ઘણા વર્ષોથી લગાતાર ચાલતી આવે છે અને આજે પણ થઇ રહ્યું છે. હેરાની એ વાત પર લાગે છે કે અહી 12 થી 15 વર્ષની ઉમરમાં જ છોકરીઓના લગ્ન કરાવી દેવામાં આવે છે. તેના બાદ આ છોકરીઓને ઘરનું કામ સંભાળવાણી સાથે-સાથે પરાયા મર્દો સાથે પણ સંબંધ બનાવો પડે છે.

અહી છોકરીઓ ઘરનું બધું કામ પતાવીને રાતના સમયમાં દેહવ્યાપાર માટે નીકળી પડે છે. જ્યાં તે અન્ય મર્દો સાથે સંબંધ બનાવીને ફરીથી ઘરે આવી જાય છે. સાથે જ જો કોઈ છોકરી આવું કરવાની નાં પાડે તો તેના પર ઘણી પીડા લાદવામાં આવે છે.

એવુ પણ કહેવામાં આવે છે કે આ સમુદાયમાં છોકરીના જન્મ થવાની સાથે જ તેઓને ટ્રેનીંગ માટે દલાલોને સોંપી દેવામાં આવે છે. આ સમુદાય વિશેની ઘણી ખરી રીપોર્ટસ પણ છપાઈ ચુકી છે. આ સમુદાયમાં લગ્ન નથી થતા પણ જે છોકરા પક્ષ વધુ પૈસાની બોલી લગાવે છે છોકરી પક્ષ તેઓને પોતાની આ છોકરી સોંપી દે છે.

વાસ્તવામાં આ લગ્ન, લગ્ન નહિ પણ એક સૌદો હોય છે. અહી છોકરીઓ માટે ખુદ સાસરાવાળા લોકો ગ્રાહક શોધવા માટે નીકળી પડે છે. આ કીચડમાં ફસેલી ઘણી યુવતીઓ અભ્યાસ કરવા માંગે છે પણ આ જાળ માંથી નીકળવું તેઓના માટે ખુબ મુશ્કેલ છે. અફસોસની વાત એ છે કે અહી સુધી કોઈ પણ સંગઠનનો આવાજ પણ નથી પહોંચી શકતો. દેશના નેતાઓ મહિલાઓ પર થતા અત્યાચારનાં વિરુદ્ધ વાતો કરતા હોય છે, પણ શું તેઓને આ સત્યની જાણ છે કે નહિ?  આવું જાણીને તો એવું લાગે છે કે હજી પણ આપણો દેશ આઝાદ નથી થયો.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.