અહીં છે ભારતનું સૌથી મોટું બાઈક બજાર, 70,000 ની બાઈક માત્ર 5,000 માં……માં મળી જશે અહીંયા

0

ભારતમાં દરેક વર્ષ બાઈકની વહેંચણી વધતી જઈ રહી છે. દેશ-વિદેશની કંપની તેનો ખુબ જ સારી રીતે ફાયદો ઉઠાવી રહી છે. સાથે જ બાઈક લોકોની મજબૂરી પણ બનતી જઈ રહી છે. સાથે જ બાઈક લોકોનો એક સામાન્ય સહારો બનતી જઈ રહી છે.આજે અમે તમને બાઈક સાથે જ જોડાયેલી એક ખાસ વાત બતાવવા જઈ રહ્યા છીએ. જેઓ બાઇકના ખુબજ શોખીન છે તેઓ મોંઘામાં મોંઘી બાઈક ખરીદી શકે છે, એ પણ એકદમ સસ્તા ભાવમાં.
આજે અમે તમને એક એવી માર્કેટ વિશે કહેવા જઈ રહ્યા છીએ જ્યાં બાઈક તમને ખુબ જ સસ્તા ભાવમાં મળી શકે છે. તમે 70,000 ની બાઈક માત્ર 5000 માં જ ખરીદી શકો છો.આ બાઈક માર્કેટ પુરાની દિલ્લીના કરોલ બાગ ઇલાકા માં સ્થિત છે. આ માર્કેટથી તમે મોટી કિંમતી બાઈક ખુબ જ ઓછા કિંમતમાં અને સારી ક્વોલિટીની સાથે ખરીદી શકો છો.દિલ્લી ની આ બાઈક માર્કેટ માં પણ દરેક કંપનીઓની બાઈક ખરીદી શકો છો.
જો તમે અહીંથી બાઈક ખરીદવા માગો છો તો તમે તેની સારી રીતે જાંચ પરખ કરી પછી જ તેને ખરીદો.
Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here