OMG – અહી એક પત્ની રાખવા પર થાય છે નુકસાન, બે પત્નીઓ હોવા પર સરકાર ખુદ આપે મોટા ઇનામો…

દુનિયામાં ઘણા દેશો એવા પણ છે, જ્યાં એકથી એક લગ્નથી લઈને લોકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. તાજ્જુબની વાત એ છે કે તેના માટે ખુદ ત્યાની સરકાર અજીબ અજીબ ઓફર્સ પણ આપે છે. જો કે ઘણા દેશો એવા પણ છે જે તેના વિરુદ્ધ છે. પણ તેનાથી સાફ છે કે આ મામલામાં સમાજમાં બે ચલણ નજર આવે છે. UAE સરકારે લોકોને 2 પત્નીઓ બનાવાની સલાહ આપી છે.

એક રીપોર્ટની જાણકારી અનુસાર સરકારે તેના માટે એક બીલ પારિત કર્યું છે. સરકારનું કહેવું છે કે તેઓ બે પત્નીઓ રાખવા પર હવે લોકોને અલગથી મકાન ભથ્થું પણ આપશે. UAE માં અવિવાહિત છોકરીઓની વધતી સંખ્યા ને ધ્યાન માં લેતા સરકારે લોકોને બીજા લગ્ન કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે.

સરકારે નિર્ણય કર્યો છે કે 2 પત્ની રાખનારા દરેક લોકોને શેખ જાયદ હાઉસિંગ કાર્યક્રમના ચાલતા મકાન ભથ્થું આપવામાં આવશે. અસલમાં આ બીજી પત્ની માટેનું મકાન ભથ્થું રહેશે.

એટલે કે એક પત્ની વાળો પરિવાર પહેલાથી મળી રહેલા મકાન ભથ્થાના અતિરિક્ત હશે. બીજી પત્ની માટે પણ રહેવા કરવાની તેવીજ વ્યવસ્થા હોવી જોઈએ જેવી પહેલી પત્ની માટે હોય છે.

અવિવાહિત મહિલાઓ ની સંખ્યા ઓછી કરવા માટે UAE સરકાર દ્વારા લેવામાં આવેલા આં નિર્ણય ને લઈને પૂરી દુનિયા હેરાન છે તો સાથે જ સરકારનું વિચારવું એવું છે કે આવું કરવાથી તેની મોટી સમસ્યા પણ હલ થઇ શકાશે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!