અહી 58 પૈસા માં મળી જાય છે એક લીટર પેટ્રોલ, જાણો બીજા દેશોના હાલ…વાંચો આર્ટિકલ

બધાઈ હો…ભારતમાં પેટ્રોલની કિંમત પહેલા કરતા 1 પૈસા અને અને 6 પૈસા ઓછુ કરી દેવામાં આવી છે. હવે જો તમે અઠવાડીયામાં એક લીટર પેટ્રોલ નખાવો છો તો લગભગ 16 અઠવાડીયામાં તમે પુરા એક રૂપિયાની બચત કરી શકશો. તે એક રૂપિયાથી તમે ઘણું બધું કરી શકશો. જેમ કે એક માચીસ ખરીદી શકો છો, ચોકલેટ ખરીદી શકો છો, વજન કરવાની મશીનમાં તે સિક્કો નાખીને વજન તોલી શકો છો. સરળ શબ્દોમાં આખરે સારા દિવસો આવી ગયા છે.પણ જો તમે વિચારી રહ્યા છો કે ભારતમાં પેટ્રોલ આટલું મોંઘુ છે તો તમે ખોટું વિચારી રહ્યા છો, અમુક દેશોમાં પેટ્રોલની કિંમત જાણીને તમારા હોંશ જ ઉડી જાશે.

1. ભારતનો હાલ:ભારતના અલગ-અલગ શહેરોમાં પેટ્રોલની કિંમત અલગ-અલગ છે. જેમ કે દિલ્લી માં પેટ્રોલની કિંમત 78.29 રૂપિયા પ્રતિ લીટર અને ડીજલની કિંમત 69.20 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકતામાં પેટ્રોલની કિંમત 80.92 રૂપિયા પ્રતિ લીટર અને ડીજલની કિંમત 71.85 રૂપિયા પ્રતિ લીટર છે.મુંબઈમાં પેટ્રોલની કિંમત 86.10 રૂપિયા અને ડીજલની કિંમત 73.67 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઈ છે.

2. Sudan:નોર્થ-ઇસ્ટ આફ્રિકન દેશ Sudan માં પેટ્રોલ 23.24 રૂપિયા પ્રતિ લીટરમાં મળી જાય છે અને Kuawait માં પણ પેટ્રોલની કિંમત 23.64 રૂપિયા પેરી લીટર છે.

3. Algeria:Algeria અને ઈરાનમાં પણ તમે બેફીકર થઈને ગાડી ચલાવી શકો છો કેમ કે ત્યાં પેટ્રોલની કિંમત 24.59 અને 24.49 રૂપિયા પ્રતિ લીટર છે.

4. ઈજીપ્ત:ઈજીપ્તમાં પેટ્રોલની કિંમત ઈરાનથી થોડી વધુ છે એટલે કે 25.07 રૂપિયા પ્રતિ લીટર છે.

5. Ecuador:Ecuador માં પણ પેટ્રોલને લીધે વધુ તકલીફ નથી થાતી કેમ કે ત્યાં પેટ્રોલની કિંમત 26.60 રૂપિયા પ્રતિ લીટર છે.

6. Nigeria:Nigeria માં વેસ્ટ આફ્રિકન દેશ Nigeria માં પણ ભારતની તુલનામાં પેટ્રોલ ખુબ જ સસ્તું છે. ત્યાં પેટ્રોલની કિંમત 28.53 રૂપિયા પ્રતિ લીટર છે.

7. પાક્સિતાન:આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત 51.64 રૂપિયા પ્રતિ લીટર છે.

8. શ્રીલંકા:શ્રીલંકામાં પેટ્રોલની કિંમત 63.77 રૂપિયા પ્રતિ લીટર છે. વર્ષો પહેલા ભારતમાં પણ પેટ્રોલની કિંમત આટલી હતી.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!