અહી 50 મીનીટમાં 3 પરાઠા ખાવા પર મળે છે જીવનભર માટે ફ્રી ભોજન, તમે પણ જરૂર કરો ટ્રાઈ…

0

પરોઠાનું નામ આવતા જ મો માં પાણી આવવા લાગતું હોય છે. પછી ગમે તે સમય હોય, સવારે નાશ્તા થી લઈને રાત સુધી પરોઠા એક એવી વસ્તુ છે જેને આપણે કોઇપણ સમયે ખાવા માટે તૈયાર રહેતા હોઈએ છીએ. લોકોને પરોઠામાં એટલી દિલચસ્પી જોતા એક દુકાનદારે એવી સ્કીમ નીકાળી જેને સાંભળીને તમે પણ દોડ લાગાવીને એક વાર અહી પરોઠા ખાવા માટે જરૂર જાશો. જો કે પરોઠા બનાવનારા તમને હર ગલીમાં મળી જાશે, પણ આ પરોઠાવાળાએ જે સ્કીમ નીકાળી છે તી જાણીને હર કોઈ હૈરાન જ રહી જશે. હરિયાણાનાં રોહતકમાં પરોઠાની દુકાન પર ખુલ્લું ચૈલેંજ છે કે 50 મીનીટમાં 3 પરોઠા ખાઓ અબે જીવનભર મુફતમાં પરોઠા ખાવા માટેની ભેંટ મેળવો.આ દુકાનનું નામ તપસ્યા પરાઠા જંકશન છે. અહી દુનિયાનો સૌથી મોટો પરોઠો મળે છે. આ પરોઠાની સાઈઝ 2 ફૂટ છે અને એક પરાઠાનું વજન 1 કિલો છે. અહી રોજ હજારોની સંખ્યામાં લોકો પહોંચે છે. આ ચૈલેંજના ચાલતા આ દુકાન ખુબ જ ફેમસ બની ચુકી છે. આ પરોઠાની કિંમત 150 રૂપિયાથી 350 રૂપિયા સુધીની છે. જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં આટલા મોટા પરોઠા માત્ર બે જ લોકો ખાઈ શક્યા છે. જેમાં રોહતકની અશ્વિનીએ 40 મીનીટમાં 3 પરોઠા અને મધ્ય પ્રદેશના રહેવાસી મહારાજે 50 મીનીટમાં 4 પરોઠા ખાઈ ચુક્યા છે. માટે તપસ્યા પરાઠા જંકશનમાં અશ્વિની અને મહારાજ માટે જીવનભર માટે અહી ભોજન ફ્રી છે.લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.