‘અગ્નિપથ’થી ફેમસ થઈ હતી ઋત્વિકની ‘બહેન’, હવે લાગે છે આવી – 16 Photos જોતા જ દીવાના થઇ જશો

0

સ્ટાર પલ્સથી ચર્ચિત ધારાવાહિક ‘યે હૈ મોહબ્બતે’ માં ઈશિતા ભલ્લા માટે ફેમસ ટીવી એક્ટ્રેસ દીવ્યાન્કા ત્રિપાઠીની બહેન પણ ઇન્ડસ્ટ્રીમાં પોતાનો કદમ જ્વામી રહી છે અને આ બાબતને ખુબ ઓછા લોકો જાણતા હશે. દીવ્યાન્કા ની ચચેરી બહેન કનિકા પણ તેની જેમ ભોપાલ થી જ છે અને તેણે ફિલ્મ ‘અગ્નિપથ’ માં ઋત્વિક રોશન અને પ્રિયંકા ચોપરા સાથે કામ કરેલું છે. ફિલ્મમાં ઋત્વિક રોશનની વયસ્ક બની ચુકેલી બહેનનો કિરદાર દીવ્યાન્કા ની ચચેરી બહેન કનિકાએ નિભાવ્યો હતો. પોતાના આ રોલ માટે તેને લોકો દ્વારા ઘણા વખાણ પણ મળ્યા હતા. કાનીકાના આ ફિલ્મમાં ઘણા એવા ઈમોશનલ રોલ છે જે તમને ભાવુક કરવા માટે પુરતા છે.   

કનિકાએ પોતાનું બોલીવુડ ડેબ્યુ 15 વર્ષની ઉમરમાં કર્યું હતું અને હાલ તે 21 સાલની થઇ ચુકી છે. કનિકા પોતાની બહેન દીવ્યાન્કાને જ પોતાની પ્રેરણા સ્ત્રોત સમજે છે. કનીકાએ ઘણા ફિલ્મોમાં નાના-મોટા કીરદારો નીભાવ્યા છે અને હાલ તે કોઈ ફિલ્મમાં લીડ રોલ કરવા માટે સ્ટ્રગલ કરી રહી છે. કનિકાના ટેલેન્ટનો અંદાજો તમે તે જ વાત પરથી લગાવી શકશો કે તેને ફિલ્મ અગ્નિપથ માં ઋત્વિકની બહેન માટે 6,000 કન્ટેસ્ટેન્ટસ માંથી પસંદ કરવામાં આવી હતી. કનિકાને પોતાના ઓડીશનમાં હેપ્પી અને સેડ એમ બંને પ્રકારના ઈમોશન્સ કરવા માટેનું કહ્યું હતું. જેને પરફોર્મ કર્યા બાદ તેને ફિલ્મ માટે સિલેક્ટ કરી દેવામાં આવી હતી.    દીવ્યાન્કા ત્રિપાઠીની આ ટેલેન્ટેડ બહેનની જો પર્સનલ પ્રોફાઈલની વાત કરીએ તો કનિકા નો જન્મ 9 માર્ચ 1996 ના રોજ ભોપાલમાં થયો હતો. કાનીકાને જ્યારે અગ્નિપથ માટે ઓફર કરવામાં આવી તો તે પોતાની 10 ની બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહી હતી. જો તેના સ્કુલના ટીચરે તેને આ ફિલ્મ માટે આગળ વધવાની પરમીશન ન આપી હોત તો ખુબ જ ઓછી સંભાવના હતી કે આપણે તેને અગ્નિપથ માં જોઈ શકીએ. કનિકા એક સામાન્ય પરિવારથી છે. તેના પિતા જોબ કરે છે અને તેની માતા બ્યુટી પાર્લર ચલાવે છે. અગ્નિપથ સિવાય તે 2014 માં આવેલી ફિલ્મ ‘બોય્સ મીટ્સ ગર્લ્સ’ અને ‘આવી કુમાર’ જેવી સાઉથ ભારતીય ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે.     

લેખન સંકલન: રીના ઠક્કર
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.