એવા પહેર્યા કપડા કે દેખાઈ ગયું બધું જ, હજારો લોકો ની વચ્ચે થઇ શર્મીન્દા, જાણો છેવટે શું હતું..

0

ફેશનના ચાલતા ઘણી એવી હીરોઇનોએ ઘણી વાર કઈક એવા કપડા પહેર્યા જેમાં તેના અંતર્વસ્ત્ર પણ દેખાઈ ગયા હતા. અને જેના ચાલતા લોકોની વચ્ચે શર્મિંદા થવું પડ્યું હતું. આજે અમે તમારા માટે એવી જ અમુક હિરોઇનોની તસવીરો લઈને આવ્યા છીએ, જેને જોઈને તમને પણ શરમ આવવા લાગશે. 1. પરિણીતી ચોપરા જે એક સમારોહમાં લાલ ડ્રેસ પહેરીને આવી હતી, અને બની ગયું હતું કઈક આવું, તેની પહેલા પણ ઘણી વાર પરિણીતી આવી ઉપ્સ મોમેન્ટનો શિકાર બની હતી. 2. દીપિકા પાદુકોણની આ ડ્રેસ એક જગ્યા પરથી ફાટેલી જોવા મળી. 3. આલિયા ભટ્ટ તો આવી હતી પોતાની ફિલ્મની પ્રમોશન માટે પણ તેની ચર્ચા નું કારણ કઈક બીજું જ બની ગયું. 4. જ્યા એક તરફ જૈલકીન ની ડ્રેસ પાછળથી ફાટી ગઈ, જયારે એક તરફ કંગના રૈમ્પ વોક કરી રહેલી કઈક વધુ પડતું જ એક્સપોઝ કરી ગઈ.
5. લારા દત્તા નો કઈક આવો હાલ થયો હતો, સાથે જ ઈશા કોપીકર ના અંતર્વસ્ત્ર તેણે પહેરેલી ડ્રેસ માંથી દેખાઈ રહ્યા હતા અને લોકો વચ્ચે શરમાવું પડ્યું હતું.6. પ્રિયંકા ચોપરા પણ ઘણી વાર ઉપ્સ મોમેન્ટનો શિકાર બની હતી.
7. આવા હાદસા પછી કદાચ કૈટરીના શોર્ટ ડ્રેસ પહેરવાનું ભૂલી ગઈ હશે. 8.સુષ્મિતા સેન સાથે પણ કઈક આવું જ બન્યું જેને લીધે લોકોની વચ્ચે શર્મિંદા થવું પડ્યું હતું.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here