એક વાર નારિયેળ તેલમાં આ ખાસ વસ્તુ ઉમેરો , વાળ થઇ જશે કાળા અને બધી સમસ્યા થશે દૂર……માહિતી વાંચો

0

જેવું કે તમે બધા જાણો છો કે આજના સમયમાં દરેક વ્યક્તિ ના વાળ સમયના પહેલા જ સફેદ થઇ જાતા હોય છે. આજકાલ વાળને ખરવું, સફેદ થવું અને વાળની નમી ખોવાઈ જવી, તે એક સામાન્ય સમસ્યા છે. આજના લોકોની લાઈફ સ્ટાઇલ અમુક એવી રીતે બની ચુકી છે, કે તેઓને ખુદ પોતાના પર ધ્યાન આપવાની ફુરસત નથી મળતી. તેના ચાલતા તમને પણ એવી સમસ્યાઓ નો સામનો કરવો જ પડતો હોય છે.સાથે જ આજકાલ લોકો પોતાના વાળને સ્ટાઈલિશ દેખાવા માટે ઘણા પ્રકારની ચીજો અને પ્રોડક્ટ્સ નો પણ ઉયીયોગ કરતા હોય છે. જે વાળને જરૂર કરતા વધુ કમજોર બનાવે છે. એવામાં જો વાળને પૌષ્ટિક આહાર નહીં મળી શકે તો તેમાં મજબૂતી ક્યાંથી આવશે. માટે આજે અમે તમને એક એવા ઉપાય વિશે જણાવીશું, જેનાથી તમારા વાળને પૌષ્ટિક આહાર પણ મળી જાશે અને તમારા વાળ પણ સફેદ હોવાથી બચી શકશે.
આ ઉપાય થી તમારા વાળ કાળા હોવાની સાથે-સાથે લાંબા અને ઘેરા પણ બની જાશે. તો આજે અમે તમને જણાવીએ આ ઉપાય અનુસાર તમારે શું-શું કરવાનું રહેશે. આ સમસ્યાટથી છુટકારો મેળવવા માટે તમારે નારિયેળ તેલ અને લીમડાના પાનની જરૂર પડશે.
તમને જણાવી દઈએ કે લીમડાના પાનમાં વધુ આયરન મળી આવે છે, જે તમારા વાળને સફેદ હોવાથી બચાવે છે. સાથે જ તેની મદદથી તમને ડેન્ડ્રફ થી પણ છુટકારો મળે છે. સાથે જ આ વાળને મજબૂત બનાવાનું પણ કામ કરે છે. સાથે જ નારિયેળનું તેલ તમારા વાળને ફ્રિજી બનાવે છે જેનાથી વાળ એકદમ ઘેરા કાળા લાગે છે.
આ ઉપાયમાં સૌથી પહેલા એક કડાઈમાં એક કપ નારિયેળ નું તેલ લો અને તેમાં 20 થી 25 લીમડાના પાન નાખીને તેને સારી રીતે ઉકાળી લો. તે વાતનું ધ્યાન રાખો કે તમને લીમડાને નારિયેળના તેલમાં ઉકાળવાની છે. તેના પછી જેવું જ ઉબાળ આવવા લાગે, તરત જ ગેસ બંધ કરી દો. પછી આ મિશ્રણને ઠંડુ થવા દો. ઠંડુ થયા પછી જ આ મિશ્રણને તમારા વાળના મુળમા સારી રીતે લગાવો.
તમારે આ તેલને ઓછામાં ઓછા 1 કલાક સુધી વાળમાં રહેવા દો. પછી શૈમ્પૂ અને કંડીશનર લગાવીને તમારા વાળને  સારી રીતે ધોઈ લો. તમારે અઠવાડિયામાં એક વાર આ ઉપાયનો પ્રયોગ જરૂર કરો, કેમ કે ત્યારે જ તો આ ઉપાયની અસલી અસર જોવા મળશે.Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here