એક તરફી પ્રેમ.. કોઈ ની યાદ આવી જશે જરૂર વાંચો

0

એ પ્રેમ જ કયો… જે એક તરફો ના હોય, તમારું દિલ એના માટે એક્સાઇટે ના હોય ,
એ સિંગલ છે તો કઈ નહિ …. પણ પ્યાર કરવાની મજા જ શું…?
જો તે પેલેથી જ કમેટેડ ના હોય , એની બધી જ પિચર તમે સેવ કરો છો ને…?
અને અંદર ને અંદર તેની બહુ જ તારીફ કરો છો ને તમને લગભગ ખબર છે,
તેમના તરફથી પાછો પ્રેમ નહિ મળે…તો પણ તમે પ્રેમ કરો છો ને……

એ સામેથી જોવે તો નજર ઝુકાવી લ્યો છો ,
એ ઇગ્નોર કરે તો આંખ મેળવવાની કોશિશ કરો છો…,

તમારા મેસેઝ નો પાછો રીપ્લાઈ કરે કે ના કરે ..,
પણ એનું લાસ્ટ સીન હમેશાં ચેક કરો છો ,

એના આંસુ કોઈ બીજાના ખંભા પર પડે છે …,
અને કોલર તમારો ભારી થઈ જાય છે …,

એ હાથ પ્રેમથી કોઈ બીજાનો પકડે છે અને ,
આંગળી ઓ તમારી પીગળી જાય છે ,

તે પોતાનું ફેસબૂક કોઈ બીજા ને ડેડીકેટ કરે છે ,
એક્સાઇટમેન્ટ તમારી વધી જાય છે ,

એના સપનામાં કોઈ બીજું જ આવે છે …,
અને નિદ તમારી ઉડી જાય છે ….,

જ્યારે તે ઉદાસ હોય , તમને રોવું આવે છે ને ,
એના દુઃખનું કારણ તમારું દિલ જાણવા માંગે છે ને ,

આ એક તરફનો પ્રેમ જ છે , જેમાં પુરી શ્રધ્ધા હોય છે ,
ને બધાના નસીબમાં આ અનુભવ ના હોય ,

આ એને જ મળે છે ,જેની સારી કિસ્મત હોય છે …,
તમારી આત્મા તમારા તરફ થી પુરી રીતે કનેક્ટેડ હોય છે
પણ આ પ્રેમ બધા કરતા એફએક્ટિવ હોય છે …

અમા તમારા પ્રેમને બીજું કોઈ કંટ્રોલ નથી કરતું …,
આ સમયની સાથે ઓછો નથી થતો ….,
બસ વધે છે … વધે છે … અને બસ વધે જ છે …..

લેખક: રાજ નકુમ
સંકલન: પ્રિન્સ પટેલ

તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!! જો તમે પણ કોઈ હદયસ્પર્શી લેખ/વાર્તા લખી હોય અને એ બધા લોકો સુધી પહોંચાડવા માંગતા હોય તો અમને આ ઇમેલ પર મોકલો : theGujjuRocks@gmail.com

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here