એક સાપ રોજ ચોરી કરતો હતો મરઘીના ઈંડા, એવી શીખ મળી કે ક્યારેય નહિ કરે હવે આ કામ…

0

જે વાત આજે અમે તમને કહેવા જઈ રહ્યા છીએ તેના પર વિશ્વાસ કરવો થોડો મુશ્કિલ છે. તમે તો જાણતા જ હશો કે ઇન્સાન પોતાની સાથે થઇ રહેલા અત્યાચાર ની ક્ષમતા રાખે છે પણ જયારે તમને એ જાણ થાય કે કોઈ જાનવર કે પક્ષી તમારી ઉપર થઇ રહેલા રહેલા અત્યાચાર થી લડે તો તમને એ સાંભળીને શું લાગશે? સ્વાભાવિક છે કે તમને એ જાણીને ચોક્કસ હેરાની લાગશે. આવી થનારી ઘટના એક અનહોની જેમ છે. એવું જ કઈક થયું એક મરઘી ની સાથે. જયારે તેણે આપેલા ઈંડા પર એવી આપત્તિ આવી જેના ચાલતા મરઘી એ એવો કદમ ઉઠાવ્યો કે જેના પર તમે વિશ્વાસ નહીં કરી શકો. દરેક કોઈ આ મરઘીની દરિયાદિલી જોઈને હસી હસી ને લોટપોટ થઇ રહ્યા છે. જાણકારી માટે જણાવી દઈએ કે, અમેરિકા ના ટેકસાસ રાજ્ય માં એક ચોર અને તેની ચોરી કરવાની સ્ટાઇલથી શીખ મેળવવાની ઘટના સામે આવી છે. ટેકસાસ માં રહેનારી સારા એલિસનકે ના ઘરમાં રહેનારી મરઘી એ ઈંડા આપ્યા હતા અને તે તેના પર બેસેલી હતી.
આજ દરમિયાન એક સાપ આ મરઘીના ઈંડા ચોરી કરવાના ઈરાદાથી આવ્યો હતો. સાપ ધીમેથી મરઘીના ઈંડાની વચ્ચે ઘુસી ગયો, છતાં પણ મરઘી ત્યાંથી ઉઠીને ભાગી નહિ. એટલામાં જ મરઘીની માલકીન સારા ત્યાં આવી અને આ ઘટના જોતા જ તે ચોંકી ગઈ હતી. તેણે એક ફોટો પણ લઇ લીધી અને સોશિયલ મીડિયા પર અપલોડ કરતા લખ્યું કે, मैं दुविधा में हूं कि कैसे इन दोनों को बिना नुकासन के इस स्थिति से निकाला जाए।

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here