એક સમયે બે ઘર હતો આ ક્રિકેટર, આજે રહે છે કરોડોના બંગલામાં….વાંચો આર્ટિકલ માં 5 ક્રિકેટર વિશે

દરભંગા થી સાંસદ કીર્તિ આજાદ 1993 માં ક્રિકેટ થી સંસ્યાસ લીધા પછી પોલિટિક્સ માં ઉતર્યા હતા. જણાવી દઈએ કે કીર્તિ આજાદ પોતાના એક કરોડની કિંમતના આલીશાન બંગલા માં રહે છે.1993 માં રાજનીતિક ડેબ્યુ પછી 2004 માં કીર્તિ આજાદને પહેલી વાર લોકસભા ઈલેક્શનમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેને આરજેડી ના મોહમ્મદ અલી અશરફ ફાતેમી એ હરાવ્યો હતો. 2004 ના આ લોકસભા ઈલેક્શનમાં કીર્તિ એ 54 લાખ રૂપિયાની સંપત્તિ ઘોષિત કરી હતી. તેના એફીડેવીડ ના આધારે ત્યારે તેની પાસે કોઈપણ લેન્ડ પ્રોપર્ટી ન હતી. 2014 ના લોકસભા ઈલેક્શનમાં કીર્તિ એ 2.85 કરોડની સંપત્તિ ઘોષિત કરી. તેની દરભંગા ના કટહલવાડીમાં 1 કરોડ રૂપિયાનો બંગલો છે. તેના સિવાય દરભંગા ના જ બહાદુરપુર માં 35 લાખ રૂપિયાનું ખેતર પણ છે. તેની વર્ષની ઇન્કમ 1.1 કરોડ રૂપિયા છે. ઘર પર 13.65 લાખ રૂપિયાની બે સ્કોર્પિયો કાર ઉભેલી હોય છે. જેમાંની એક તેમણે વર્ષ 2009 માં અને બીજી વર્ષ 2010 માં ખરીદી હતી.

ચાલો તો એવા જ અમુક અન્ય ક્રિકેટરો વિશે તમને જણાવીએ, જેઓ કરોડોના ઘરમાં રાજ કરે છે.

1. સચિન તેંડુલકર-RS મેમ્બર:

2013 માં ડિક્લેર કર્યા હતા 79 કરોડ ના એસેટ્સ.

2. વિનોદ કાંબલી-લોક ભારતી પાર્ટીના પૂર્વ નેતા: બાંન્દ્રા માં છે 2 કરોડ કરતા પણ વધુ કિંમતનો ફ્લેટ.

3. મો.અજરૂદીન-કોંગ્રેસ નેતા: 63 લાખની BMW ચલાવે છે, દીકરો રાખે છે 76L ની રેન્જ રોવર.
4.નવજોત સિંહ સિદ્ધુ-પંજાબના મંત્રી: 31 કરોડના બંગલામાં રહે છે. BJP છોડીને કોંગ્રેસમાં થયા શામિલ.

5. ચેતન ચૌહાણ-યુપી ના મંત્રી: ગન અને રાઇફલ રાખે છે, પત્નીની પાસે છે 1.4 કરોડ ના બે ફ્લેટ.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!