એક નાની ભૂલે આ વ્યક્તિને કંગાળ બનાવી દીધો, નહિતર આજે મુકેશ અંબાણી કરતાં ડબલ અમીર હોત..વાંચો અહેવાલ

0

જલ્દબાજી અને વિચારે સમજ્યા વગર લીધેલ નિણૅય તમારા માટે કેટલું નુકસાનકારક સાબિત થાય છે તે તમે ક્યારેય વિચાર્યું નહીં હોય. કેટલીકવાર મનુષ્ય એવી  ભૂલ કરી બેસે છે જેથી પાછળથી તેમને પસ્તાવાનો વારો આવે છે. આજે આપણે એવા વ્યક્તિ વિશે વાત કરીએ છીએ જેમની એક  ભુલ  દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બનવામાં રોકાય ગઈ. જો એ નાની ભૂલ તેમનાથી ના થઇ હોય તો અત્યારે સૌથી અમીર વ્યક્તિ માં તેમનું નામ હોત. તેમને પોતાની જાતે જ પોતાના પગ પર કુહાડી મારી. આપણે વાત કરીએ છીએ એપલના ત્રીજા કો-ફાઉન્ડર રોનાલ્ડ વેન ની. આ બતાવવુ  જરૂર નથી કે આજે દુનિયામાં એપલ સૌથી મોટી કંપની માંથી એક છે. રોનાલ્ડે એપલ ની શરૂઆતમાં 10% શેર  એટલે ૮૦૦ ડોલર અને 52 હજાર રૂપિયા  વેચ્યા હતા. આજના સમયમાં તેની તુલના કરવા જઈએ તો 10% શેરની કિંમત 5 લાખ કરોડ રૂપિયા છે.

એપ્પલની સફળતા પાછળ રોનાલ્ડનો પણ હાથ:દુનિયાની સૌથી મોટી ટેકનોલોજી કંપની એપ્પલે સુરૂઆત 1  એપ્રિલ 1976 મા  ત્રણ મિત્રો  સ્ટીવ જોબ્સ ,સ્ટીવ વોઝેનિક, ronald wayne  મળીને કરી હતી. આ કંપનીની શરૂઆત એક નાનકડા ગેરેજથી થઈ હતી. કંપનીની શરૂઆત એક પર્સનલ કોમ્પ્યુટર નિર્માતા તરીકે થઈ હતી. ભલે રોનાલ્ડે એપલ ને છોડી દીધું પરંતુ એપલ  કંપનીને સફળ બનાવવા માટે તેમનો ખૂબ જ મોટો યોગદાન હતો. રોનાલ્ડે એ  જોબ્સ અને વાજનિઈક કરતા વધારે અનુભવ હતો.  ત્યારે તેમની ઉંમર ૪૨ વર્ષ હતી. એપલ નું સૌથી પહેલાં લોગોનીે ડિઝાઇન રોનાલડે તૈયાર કરી હતી.

અસુરોનાં તને બહુ ઓછા લોકો જાણતા હશે. પરંતુ જો તેમને એપલ કંપનીના છોડી હોત તો દુનિયામાં તેમનું નામ હોત. દોલત અને સોહરત પણ ખૂબ જ  હોત. પરંતુ ભવિષ્યમાં શું થવાનું છે કોને ખબર. રોનાલ્ડોને પણ પોતાનું ભવિષ્ય ખબર ન હતી  આગળ જતાં એપલ કંપની આટલી મોટી કંપની બનત. કંપની છોડવાનો નિર્ણય તેમના પોતાનો હતો કોઇના દબાણથી તેમણે કંપની નથી છોડી. એપ્પલનો સૌથી પહેલો લોગો ડીઝાઈન પણ રોનાલ્ડ દ્વારા જ કરવામાં આવ્યો હતો, તે સમયે રોનાલ્ડ વેન કંપનીની ઓર્ગેનાઈઝ કરવાનું કામ કરી રહ્યા હતા.

આ કારણને લીધે અચાનક જ છોડી દીધી કંપની:આજ રોનાલ્ડને ખુબ જ ઓછા લોકો જાણતા હશે પણ જો તે એપ્પલને ન છોડતા તો દુનિયાભરમાં તેનું નામ હોત. તેને દૌલત પણ મળતી અને શોહરત પણ, પણ ભવિષ્યમાં શું થાય તેની કોઈને જ જાણ નથી હોતી, રોનાલ્ડને પણ કદાચ જાણ નહિ હોય કે આગળ ચાલતા એપ્પલ આટલી મોટી કંપની બની જાશે. જણાવી દઈએ કે આ એકમોની છોડવાનો નિર્ણય તેનો પોતાનો હતો, તેના પર કંપનીને છોડવા પર કોઈએ દબાવ કર્યો ન હતો.

તેમને એપલ છોડવાનુ કારણ  steve jobs પણ હોઈ શકે કારણ કે તે ખૂબ જ જીદ્દી હતા. રોનાલ્ડને જોબ સાથે કામ કરવામાં થોડી કઠિનાઈઓ આવતી હતી. એપલ કંપની બંને થોડોક સમય થયો હતો અને તેમને છોડી દીધી.જો કે તે સમયે તે વર્ષનાં 15 લાખ રૂપિયા કમાઈ રહ્યા હતા.

એપ્પલને છોડવું રોનાલ્ડની સૌથી મોટી ભૂલ:આગળ ચાલતા એપ્પલને છોડવું તેની સૌથી મોટી ભૂલ સાબિત થઇ. એપ્પલ દુનિયાની સૌથી મોટી કંપની બની ગઈ હતી અને આજે એપ્પલ આઈફોન, આઈપેડ, મૈક-મિની, આઈ-પોડ, આઈ-ટ્યુન્સ, સ્માર્ટ વોચ જેવી ઘણી પ્રોડક્ટ્સ બનાવે છે. એપ્પલ એટલી ફેમસ કંપની બની ગઈ છે કે એપ્પલ ફોન મેળવવાની ચાહતમાં લોકો કઈ પણ કરવા માટે તૈયાર રહેતા હોય છે. આજે કંપનીની વેલ્યુએશન લગભગ 850 બિલીયન ડોલર અટેલે કે 55 લાખ કરોડ છે. જો આજે રોનાલ્ડ પોતાના 10 % શેઈરની સાથે એપ્પલ સાથે જોડાયેલા હોત તો તેની નેટવર્થ 85 બિલીયન ડોલર અટેલે કે 5 લાખ કરોડ રૂપિયા હોત, જે મુકેશ અંબાણીની દૌલત કરતા બે ગણી વધુ છે.

લેખન સંકલન : નિશા શાહ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!