ભારતની આ 7 ફેમસ હસ્તીઓ એક મિનિટ માં કમાઈ લે છે આટલા પૈસા, જેટલા તમે વર્ષમાં પણ ના કમાઈ શકો….

0

આજના સમયમાં લોકોની સૌથી મોટી જરૂરિયાત પૈસા છે. આજના સમયમાં પૈસા વગર કંઈપણ સંભવ નથી. આજના સમયમાં લગભગ મોટાભાગના લોકો ની આર્થિક સ્થિત ઠીક નથી. ગમે તેવા પૈસા પણ કેમ ના હોય તે ઓછા જ પડતા હોય છે. આજે આપણા દેશના જ્યાં એક તરફ ગરીબ 100 રૂપિયા માટે પુરા દિવસ મહેનત કરે છે જયારે બીજી તરફ અમુક એવી હસ્તીઓ પણ છે જે એક મિનિટ માં હજારો પૈસા કમાઈ લેતા હોય છે. આજે અમે તમને આવી જ અમુક હસ્તીઓ વિશે જણાવીશું.

1. મહેન્દ્ર સિંહ ધોની:ભારતીય ટિમ ન ખિલાડી મહેન્દ્ર સિંહ ધોની ની મહિના ની કુલ જાહેરાતો અને ક્રિકેટ ની કમાણી દરેક મિનિટ ના હિસાબ થી 1213 રૂપિયા છે.
2. વિરાટ કોહલી: જણાવી દઈએ કે વિરાટ કોહલી એ ઘણા એવોર્ડ પોતાના નામ પર કર્યા છે. જણાવી દઈએ કે વિરાટ એક મિનિટ માં 1916 રૂપિયાની કમાણી કરી લે છે.
3. શાહરુખ ખાન:કિંગ ખાન એ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જણાવી દઈએ કે શાહરુખ ખાન દરેક મિનિટ 3243 રૂપિયાની કમાણી કરી લે છે.4. સલમાન ખાન: સલમાન ખાન ખુબ જ લોકપ્રિય અભિનેતા છે, પોતાના અભિનય માટે મોટી રકમ લે છે. જણાવી દઈએ કે તે દરેક મિનિટ ના 4429 રૂપિયા ની કમાણી કરી લે છે.5. આમિર ખાન: આમિર ખાન ની લગભગ દરેક ફિલ્મો હિટ સાબિત થાય છે, તેની કમાણી ની વાત કરીયે તો આમિર ખાન એક મિનિટ માં 1308 રૂપિયા ની કમાણી કરી લે છે.
6. અક્ષય કુમાર:જણાવી દઈએ કે અક્ષય કુમાર 1 મિનિટ માં 1869 રૂપિયા કમાઈ લે છે.
7. મુકેશ અંબાણી: જેવું કે આપણે બધા જણાએ છીએ કે તે દેશના સૌથી ધનવાન બીઝનેસમેન છે, ફોર્બ્સ ના અનુસાર મુકેશ અંબાણી 1 મિનિટ માં 2.37 લાખ રૂપિયાની કમાણી કરી લે છે.
Author: GujjuRocks Team(વિનંતી પંડ્યા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here