એક જ બી ગ્રેડ ફિલ્મે બર્બાદ કરી નાખ્યું આ એક્ટ્રેસનું કેરિયર, શરમથી થઇ ગઈ હતી પાણી પાણી….વાંચો આર્ટીકલ

0

બોલીવુડમાં ઘણી એવી ફિલ્મોનો દૌર રહ્યો છે, જેમાં એવી ઘણી અભિનેત્રીઓએ ખુબ જ શાનદાર પોતાનો અભિનય આપ્યો છે અને લોકોએ તેના આં અભિનયના ખુબ જ વખાણ પણ કર્યા છે. જો કે ફીલ્મ જગતમાં ઘણા લોકોએ પોતાનું નામ કમાયું છે પણ અમુક એવી અભિનેત્રીઓ પણ છે જેનું કેરિયર બનતા પહેલા જ બગાડી દેવામાં આવ્યું હતું, તેમાનું એક નામ આવે છે ‘આશા સચદેવ’ નું, જો કે તેના કેરિયરને એક બી ગ્રેડ ફિલ્મે બરબાદ કરી નાખ્યું.જેને લીધે આશા બહેનનો અભિનય કરવા માટે મજબુર થઇ ગઈ. તેમાં કોઈ શકની વાત નથી કે આશા બોલીવુડની તે હિરોઇન્સમાની એક હતી જેની સુંદરતા અને એક્ટિંગ નાં બધા જ ઘાયલ હતા અને તેની સાથે કામ કરવાના સપના પણ જોતા હતા. સાથે જ મહેશ ભટ્ટ પણ તેની સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા હતા.   તેણે તેની કોશીસ પણ કરી હતી, પણ ક્યારેય તેવું ન થઇ શક્યું. આશા ધીમે-ધીમે સફળતા નાં પાયદાન પર ચઢી રહી હતી, પણ એક બી ગ્રેડ ફિલ્મે આશાનું કેરિયર પર બ્રેક લગાવી દીધી. લોકોએ તેને કામ આપવાનું બંધ કરી દીધુ હતું.

જણાવી દઈએ કે સફળતાના ચરમ પર રહેતા આશાએ ‘બિંદીયા ઔર બંદુક’, જો કે તે એક બી ગ્રેડ ફિલ્મ હતી, પણ તે ખુબ જ હીટ પણ થઇ હતી, જેમાં આશાના અભિનયના ખુબ જ વખાણ કરવામાં આવ્યા હતા, પણ આ ફિલ્મે આશાના કેરિયર પર એવી બ્રેક લગાવી કે તેની જિંદગી જ બદલાઈ ગઈ.બી ગ્રેડ ફિલ્મમાં કામ કરવાના ચાલતા આશાની સાથે કોઈપણ કામ કરવા માટે રાજી ન હતા. જેને લીધે આશાના હાથમાંથી ઘણી એવી મોટી ફિલ્મો પણ ફીસલવા લાગી હતી. જેને લીધે ઈચ્છા ન હોવા છતાં પણ આશાને ઓછા બજેટ વાળી ફિલ્મોમાં કામ કરવું પડ્યું.
લીડ હિરોઈનનાં બદલે આશાને સપોર્ટીંગ હિરોઈનનાં તૌર પર કામ કરવું પડ્યું. કોઈ ફિલ્મમાં તે હિરોઈનની બહેન બનતી તો કોઈ ફિલ્મમાં તેનો સાઈડ રોલ. અને જોત જોતામાં તે કેરેક્ટર રોલ સુધી જ સમેટીને રહી ગઈ.
લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!