શું તમે મોટાપા થી પરેશાન છો? રામબાણ ઈલાજ છે 1 ગ્લાસ લીંબુ અને અને આ 1 વસ્તુનું મિશ્રણ …એક વાર ટ્રાય કરો પછી જુવો કમાલ

0

જે લોકો મોટાપાથી ચિંતિત છે અને મોટાપા ને દૂર કરવા માટે અનેક પ્રકારના પ્રયોગો અને પૈસા વેસ્ટ કરીને થાકી ગયા છે તો હવે તમારે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. આજે અમે તમારા માટે એક એવી ટિપ્સ લઈને આવ્યા છીએ જેનો પ્રયોગ કરીને તમે આ સમસ્યાથી ચોક્કસ છુટકારો મેળવી લેશો.સવાર નો સમય છે બેસ્ટ:

દરેક સાંજે એક ચમચી જીરું ને પાણીમાં પલાળીને મૂકી દો. સવારે ઉઠીને આ જીરું ને ચાવીને ખાઈ જાઓ અને વધેલા પાણીને ચા ની જેમ ગરમ કરીને તેમાં અડધું લીંબુ નો રસ, એક ચમચી મધ મિક્સ કરીને પી જાઓ.
જીરું શરીર મા આપણા દ્વારા ગ્રહણ કરેલા કોલેસ્ટ્રલ ને શરીર માં અવશોષિત થવા નથી દેતું, અને ગરમ પાણી શરીર માં જામેલી ચરબી ને ઓગાળી નાખે છે, અને ધ્યાન રાખો કે આ પ્રયોગ ને કરવાના સમયે તમે નાશ્તો ના કરો. નહીતો આ ઉપાય નું પરિણામ તમને મળશે નહીં. સવારે આ પાણી પીધા પછી બોપર નું ભોજન લો. અને જમતા પહેલા એક પ્લેટ સલાડ ખાઓ. આ સિવાય ભોજન માં લીલા શાકભાજી નો પ્રયોગ વધુ કરો અને રાતે પણ ભોજન કર્યાના 2 થી 3 કલાક પછી જ ઊંઘો.

આવી રીતે પીઓ:બપોર ના અને રાતના ભોજન ના તરત પછી એક ગ્લાસ ગરમ પાણી માં લીંબુ નો રસ મિક્સ કરીને પીઓ, ભોજન ની સાથે ઠંડુ પાણી પીવું યોગ્ય નથી.

આ સિવાય મેંદા થી બનેલી વસ્તુઓથી દૂર રહો. મીઠાઈઓ અને ખાંડ મોટાપો વધારમાં જ્બવાબદાર છે. ફળો ના જ્યુસ પીવાને બદલે ફળો ને ખાવાનું રાખો, તેનાથી ફાઈબર પણ મળી જાય છે અને જલ્દી ભૂખ પણ નથી લાગતી.

આ સિવાય તરત જ પરિણામ મેળવવા માટે વ્યક્તિ એ આ બધાની સાથે સાથે અમુક વ્યાયામ પણ કરવા જોઈએ. આવું કરવા પર તમને અમુક જ દિવસોમાં પરિણામ મળશે.

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here