સલમાન ખાન 1 દિવસ માં આટલા રૂપિયા નું ખાવાનું ખાય છે, જાણીને વિશ્વાસ નહિ આવે…

0

બૉલીવુડ ના દબંગ ખાન એટલે કે સલમાન ખાનને દરેક કોઈ જાણે જ છે. સલમાન ખાન બૉલીવુડ ના સુલ્તાન પણ માનવામાં આવે છે. જણાવી દઈએ કે આજે સલમાન ખાને જે મુકામ મેળવ્યો છે તેવો મુકામ ઘણા અભિનેતાઓ મેળવવા માગે છે.  મોટાભાગે સલમાન ખાન પોતાની ફિલ્મોથી વધુ પોતાની પર્સનલ લાઈફ ને લીધે વધુ ચર્ચા માં રહે છે. આજે અમે સલમાન ખાન ના સાથે જોડાયેલી એક એવી વાત જણાવીશું જેને જાણીને તમે હેરાન જ રહી જશો.
પોતાની ઉદારતા માટે જાણવામાં આવે છે સલમાન:
એ તો બધા જાણે જ છે કે બૉલીવુડ ના દરેક સિતારાઓ ખુબ જ અલગ શોખ ધરાવતા હોય છે. ઘણીવાર આ સિતારાઓ પોતાના અનોખા શોખ ને લીધે પણ ચર્ચામાં આવતા હોય છે. સલમાન ખાન પોતાના ગુસ્સા વાળા સ્વભાવની સાથે સાથે પોતાની દરિયાદિલી માટે પણ જાણવામાં આવે છે.
જણાવી દઈએ કે સલમાન ખાન ને ખાવાનો ખુબ જ શોખ છે. તે પોતાના એક દિવસ માં ખાવા માટે હજારો રૂપિયા ખર્ચ કરી નાખે છે. ખાવા માટે સલમાન એક દિવસના 8,000 રૂપિયા ખર્ચ કરે છે.
જો કે સલમાન પોતાના શરીર ને મજબૂત અને સ્વસ્થ બનાવી રાખવા માટે પોતાના ભોજનમાં પૌષ્ટિક ચીજો ને વધારે શામિલ કરે છે. જો કે સલમાન સવાર નાશ્તામાં ખુબ સામાન્ય ચીજો જ ખાઈ છે. જેમાં દલિયા, ફળો જેવી ચીજો શામિલ હોય છે.
ચિકન વગર પૂરું નથી થાતું સલમાન નું ભોજન:
તેના પછી તે બપોરના સમયે મટર પનીર નું શાક અને ભાત ખાવાનું પસંદ કરે છે પણ તે રાતના સમયે નોન વેજ જ ખાવાનું પસંદ કરે છે. સલમાન મોટા ભાગે સાંજ ના ભોજન માં ચિકન જ ખાય છે. કહેવામાં આવે છે કે ચિકન વગર સલમાન નો દિવસ અધૂરો રહી જાય છે.
આ સિવાય સલમાન દિવસમાં ઘણા પ્રકારના ફળો અને જ્યુસ પણ લે છે. તે થોડા થોડા સમયે કઈક ને કઈક ખાતા રહે છે. સલમાન ખાન પોતાની બોડી ને લઈને પણ ખુબ જ એક્ટિવ રહે છે.

ફિલ્મ ભારત ની શૂટિંગ માં વ્યસ્ત છે સલમાન:જણાવી દઈએ કે સલમાન મોટાભાગે જિમ માં સમય વિતાવે છે. તે હાલના સમયમાં પોતાની આવનારી ફિલ્મ ભારત ની શૂટિંગ માં વ્યસ્ત છે. આ ફિલ્મમાં કૈટરીના કૈફ, અને દિશા પટની પણ છે.
Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here